Home Health Turmeric For Weight Loss: તમારા પેટની જિદ્દી ચરબી દૂર કરવી છે, પરંતુ...

Turmeric For Weight Loss: તમારા પેટની જિદ્દી ચરબી દૂર કરવી છે, પરંતુ જીમ નથી જવું તો આ ઉપાય કરો ટ્રાય

0
528
Turmeric for Weight loss
Turmeric for Weight loss

How to use Turmeric for Weight Loss: જો તમે માનો છો કે હળદરનો ઉપયોગ માત્ર ભોજનનો સ્વાદ અને રંગ વધારવા પૂરતો જ મર્યાદિત છે, તો તમે ખોટું વિચારી રહ્યા છો. હળદર એ એક એવો મસાલો છે જે પેટની ચરબીને દૂર કરવાની શક્તિ ધરાવે છે, તમારે ફક્ત તેનો ઉપયોગ કઈ રીતે કરવો તે જાણવું જરૂરી છે.

Turmeric For Weight Loss: ન તો જિમ કે ન ડાયટિંગ, માત્ર એક ચપટી હળદર તમારા પેટની જિદ્દી ચરબી ઘટાડશે, આ રીતે ઉપયોગ કરો. વજન ઘટાડવા માટે લોકો ગમે તે ઉપાય અજમાવવા માટે તૈયાર હોય છે. પરંતુ શિયાળાના દિવસોમાં વજન ઘટાડવું ખુબ મુશ્કેલ બની જાય છે. સતત બેઠા રહેવાને કારણે પેટની ચરબી નિકળી જાય છે પરંતુ પેટની સાથે-સાથે જાંઘ અને કમર પર પણ ફેટ એકઠું થઈ જાય છે. ઘણા લોકો કમર અને પેટનો ફેટ ઘટાડવા માટે જિમ જઈને કલાકો સુધી કસરત કરી શકતા નથી. ત્યારે આ ઉપાય તમારા માટે કારગર સાબિત થઈ શકે છે

વજન ઘટાડવા માટે શું કરશો? 

IMG 0170

પેટ અને કમરની ચરબી ઘટાડવા અને ફિગર મેળવવા માટે તમે કિચનમાં રાખેલા મસાલાનો ઉપયોગ કરી શકો છો. જો વાત મસાલાની કરીએ તો તેમાં હળદર એક એવો જાદુઈ મસાલો છે, જે પેટની ચરબી ઘટાડવાનું કામ કરે છે. ભોજનને સ્વાદ અને રંગ આપનાર આ મસાલાનો તમે વજન ઘટાડવા માટે હથિયારની જેમ ઉપયોગ કરી શકો છો. આવો જાણીએ તમે વજન ઘટાડવા માટે કઈ રીતે હળદરનો ઉપયોગ કરવો જોઈએ

પેટની ચરબીનું નામોનિશાન મટાવી શકે છે હળદર

NCBI પર પ્રકાશિત એક રિચર્સ અનુસાર હળદર વજન ઘટાડવા માટે ફાયદાકારક છે. અભ્યાસોથી સામે આવ્યું કે હળદરમાં એક શક્તિશાળી યૌગિક કરક્યુમિન હોય છે, જે ફેટ બર્નનું કામ કરે છે. વજન ઘટાડવા માટે અસમર્થ 44 લોકો પર કરવામાં આવેલા અભ્યાસથી સામે આવ્યું કે દિવસમાં બે વાર 800 મિલીગ્રામ કરક્યૂમિન લેવાથી તેમનું બીએમઆઈ (બોડી માસ ઈન્ડેક્સ) ઘટી ગયો. આ સિવાય કમર અને લોઅર બોડી ફેટમાં પણ ઘટાડો થયો હતો. 

IMG 0171

Turmeric for Weight loss : હળદરના ગુણ

કાચી હળદરમાં એન્ટીબેક્ટેરિયલ, એન્ટી ઓક્સિડેન્ટ, એન્ટી ફંગલ ગુણ હોય છે. તેમાં વિટામિન સી, પોટેશિયમ, પ્રોટીન, ફાઈબર, કેલ્શિયમ, આયર્ન, મેગ્નેશિયમ, કોપર, ઝિંક, થાઈમીન, રિબોફ્લેવિન હોય છે. આ પોષક તત્વો શરીરને શારીરિક સમસ્યાઓથી બચાવે છે.

વજન ઘટાડવા માટે આ રીતે તૈયાર કરો હળદરનું પાણી

– વેટ લોસ માટે તમે કાચી હળદરને પાણીમાં ગરમ કરી પી શકો છો. આ મિશ્રણનું સેવન ખાલી પેટ કરવાથી ઝડપથી વજન ઘટાડવામાં મદદ મળે છે.

– તે માટે 2 ગ્લાસ પાણીમાં કાચી હળદરનો ટુકડો નાખી ઉકાળો, જ્યારે એક ગ્લાસ પાણી બચી જાય તો ગેસ બંધ કરો અને પાણીને ગાળી લો. 

– સવારે ખાલી પેટ તેનું સેવન કરો.

– જો તમે હળદરવાળું પાણી પીવા નથી ઈચ્છતા તો હળદરવાળું દૂધ પી શકો છો.

વધુ સમાચાર માટે – અહી કલિક કરો, YouTube શોર્ટ્સ માટે – અહી કિલક કરો અને હિંદી સમાચાર વાંચવા – અહી ક્લિક કરો

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે