HomeGujaratબુલેટ ટ્રેન માટે બનાવાશે ટનલ

બુલેટ ટ્રેન માટે બનાવાશે ટનલ

વલસાડ જિલ્લાનું ઝરોલી ગામ સમગ્ર ગુજરાતમાં એક નવી ઓળખ બનવા જઈ રહ્યું છે. ઝરોલી ગામમાં ગુજરાત-મહારાષ્ટ્ર વચ્ચે નેશનલ હાઈસ્પીડ રેલ કોર્પોરેશન લીમીટેડ દ્વારા બુલેટ ટ્રેન પ્રોજેકટ કાર્યરત છે.જેમાં એક પર્વતમાં એક ટનલ બનાવવામાં આવી રહી છે. જેમાંથી બુલેટ ટ્રેન પસાર થશે. નેશનલ હાઇ સ્પીડ રેલ કોર્પોરેશન લીમીટેડ દ્વારા હાથ ધરાયેલુ બુલેટ ટ્રેન પ્રોજેકટ હેઠળ અહીં 350 મીટર લાંબી પર્વતીય ટનલનું કામ પુરજોશમાં ચાલી રહી છે. કંપનીના કર્મચારીઓ દ્વારા સંપૂર્ણ સુરક્ષા સાથે આ કામ ચાલી રહ્યું છે

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments