બ્રિટન પણ ઘૂસણખોરીની સમસ્યાથી પરેશાન છે.હવે બ્રિટિશ વડાપ્રધાન ઋષિ સુનકે આ અંગે નિવેદન આપ્યું છે.તેમણે કહ્યું છે કે ઘૂસણખોરો બોટનો ઉપયોગ કરીને બ્રિટનના દરિયા કિનારા પર આવવાનો પ્રયાસ કરે છે.તેને રોકાવા માટે યુદ્ધસ્તારે કામ કરવામાં આવી રહ્યું છે.બીજા યુરેપિયન દેશોની જેમ બ્રિટન રણ ઘૂસણખોરોની સમસ્યાથી પરેશાન છે.હવે બ્રિટનના દરિયા કિનારા પર આવવાનો પ્રયાસ કરે છે.તેને રોકવા માટે યુધ્ધસ્તરે કામ કરવામાં આવી રહ્યું છે. ઋષિ સુનકે વધુમાં કહ્યું હતું કે બ્રિટનામાં ઘૂસતા પકડાઈ જનારોને જહાજો પર રાખવામાં આવશે .આ માટે એક જહાજ પણ આ મહિનાના અંત સુધીમાં તૈયાર કરવામાં આવશે.અને વધુ બે જહાજો પણ તૈયાર કરવામાં આવશે..દરેક જહાજ પર 1 હજાર જેટલા લોકોને રાખવાની વ્યવ્સથા ગોઠવવામાં આવશે.સુનકે કહ્યું હતું કે ઘૂસણખોરોની બોટોને અટકાવવા માટેનું બિલ સાંસદમાં પસાર થઈ ગયું છે.હવ સરકારને ગેરકાયદેસર રીતે બ્રિટન આવનારાઓને અટકાયતમાં લેવાનો અને તેમને પાછા મોકલવાનો અધિકાર મળી જશે