દેશમાં ટ્રીપલ તલાક આજે પણ ચાલુ કેન્દ્ર સરકારે સુપ્રીમમાં સ્વીકાર્યું

0
160

કેન્દ્રએ દલીલ કરીકે આ પ્રથાને રોકવા નિવારક કાયદો જરૂરી

કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં સ્વીકાર્યુકે દેશમાં ટ્રીપલ તલાકને ગેરબંધારણીય જાહેર કર્યાં પછી પણ દેશમાં અનેક કિસ્સાઓ સામે આવી રહ્યા છે ત્યારે આ પ્રથાને રોકવા નિવારણ કાયદો લાવવો જરૂરી છે. કેરળના મુસ્લિમ આગેવાનોએ કરેલી સુપ્રીમમાં અરજીને લઈને કેન્દ્ર સરકારે દલીલ કરી હતી. તેઓનું કહેવું છેકે આ કાયદાથી મુસ્લિમ પુરુષોને એક માત્ર સજા કરવાનો હેતુ છે .ટ્રીપલ તલાક રીકવ માટે દેશમાં ભારતની સંસદે મુસ્લિમ સમાજની મહિલાનોના લગ્ન પરના અધિકારો જળવાઈ રહે તે માટે સુપ્રીમમાં કરેલી એફિડેવિટમાં કેન્દ્ર સરકારે ટ્રીપલ તલાક આપનાર પુરુષને ત્રણ વર્ષની જેલની સજાની જોગવાઈને યોગ્ય ઠેરવી છે.