સુપ્રીમ કોર્ટનો મહત્વનો ચૂકાદો

0
91

ટ્રાયલ કોર્ટ માત્ર નિવેદન અને પુરાવાના આધારે આરોપી બનાવી શકે : સુપ્રીમ

સુપ્રીમ કોર્ટે ટ્રાયલ કોર્ટને લઈને મહત્વનો ચૂકાદો આપતા કહ્યું છે કે, “FIR અને ચાર્જશીટમાં નામ ન હોવા છતાં ટ્રાયલ કોર્ટ નિવેદનો અને પુરાવાના આધારે આરોપી બનાવી શકે છે.” કોર્ટે આરોપી બનાવાયેલ વ્‍યકિતની SLP ફગાવી દેતા આ નિર્ણય આપ્‍યો છે. કોર્ટે કહ્યું છે કે, “CrPCની કલમ ૩૧૯ હેઠળ અદાલતને વિવેકાધિકાર છે કે, તે ટ્રાયલ દરમિયાન સામે આવેલા નિવેદનોમાં સંડોવણી સામે આવે તો તેને સમન્‍સ પાઠવી શકે છે.”