Home Desh પ્રવાસીઓ હવે કુનોમાં ચિત્તા નહીં જોઈ શકે,વાંચો અહીં

પ્રવાસીઓ હવે કુનોમાં ચિત્તા નહીં જોઈ શકે,વાંચો અહીં

0
526

પ્રવાસીઓ હવે કુનોમાં ચિત્તા નહીં જોઈ શકે

ચિત્તાના સતત મૃત્યુ બાદ લેવામાં આવ્યો મહત્વપૂર્ણ નિર્ણય

તમામ ચિત્તાઓની હેલ્થ ચેકઅપ શરૂ કરવામાં આવ્યો

જંગલમાંથી ખુલ્લામાં છોડવામાં આવેલા ચિત્તાઓને પકડવાની કવાયત શર

પ્રવાસીઓ હવે કુનોમાં ચિત્તા નહીં જોઈ શકે મધ્યપ્રદેશના શ્યોપુરના કુનો નેશનલ પાર્કમાં ચિતા પ્રોજેક્ટ સાથે જોડાયેલા મોટા સમાચાર છે. હવે પ્રવાસીઓ ચિત્તા જાઈ શકશે નહીં. કારણ કે સતત મૃત્યુ બાદ ખુલ્લા જંગલમાંથી ચિત્તાઓને પકડીને આરોગ્ય તપાસ માટે પાંજરામાં પુરવામાં આવી રહ્યા છે. છેલ્લા 4 મહિનામાં 8 ચિત્તાના મોત બાદ તમામ ચિત્તાઓની હેલ્થ ચેકઅપ શરૂ કરવામાં આવી રહ્યું છે. હેલ્થ ચેક કપ માટે જંગલમાંથી ખુલ્લામાં છોડવામાં આવેલા ચિત્તાઓને પકડવાની કવાયત શરૂ કરવામાં આવી છે.

નામીબિયા અને દક્ષિણ આફ્રિકાથી લાવવામાં આવેલા ચિત્તાઓની આરોગ્ય તપાસ ચિત્તાના નિષ્ણાંતોની ટીમની દેખરેખ હેઠળ શરૂ કરવામાં આવી છે. કુનો નેશનલ પાર્ક મેનેજમેન્ટે શનિવારે મોડી સાંજે ખુલ્લા જંગલમાં મુક્તપણે ફરતા બે ચિત્તા, પાવક અને ગામીનીને આરોગ્ય તપાસ માટે પકડી લીધા હતા નિષ્ણાતોએ નર ચિતા પાવક સાથે માદા ચિત્તા ગામીનીનું આરોગ્ય તપાસ્યું હતું, જેમાં બંનેના સ્વાસ્થ્ય વિશે માહિતી પ્રાપ્ત થઈ હતી.

ક્યાં સુધી બંધ રહેશે?

કુનો નેશનલ પાર્કના ખુલ્લા જંગલમાં અત્યાર સુધીમાં 11 ચિત્તાઓ મુક્ત છે, તેમાંથી 7 ચિત્તાઓને મોટા ઘેરામાં ખસેડવામાં આવ્યા છે. તે જ સમયે, 4 દિપડા પહેલેથી જ  બંધ છે, આ તમામ ચિત્તાઓ સ્વસ્થ છે. ગૌરવ, શોર્ય, પવન, આશા, ધીરા, ગામિની અને પાવક નામના ચિત્તાઓને ખુલ્લા જંગલમાંથી ઘેરી લેતી વખતે તેમના ગળામાંથી કોલર આઈ કાઢી નાખવામાં આવી હતી. ટૂંક સમયમાં ખુલ્લા જંગલમાંથી વધુ 4 ચિત્તાઓને આરોગ્ય પરીક્ષણ માટે પકડવામાં આવશે અને તેમના કોલર આઈડી પણ દૂર કરવામાં આવશે. આગામી આરોગ્ય તપાસ સુધી તમામ ચિત્તાઓને કોલર આઈડી વિના બિડાણમાં રાખવામાં આવશે.

વધુ સમાચાર માટે જોતા રહો વી.આર.લાઇવ

સતત સમાચાર માટે જોતા રહો અમારી વેબ સાઈટ

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે