આજે શેરબજાર, બેંકો, કોમોડિટી માર્કેટ બંધ,જોણો કેમ ?

0
176

 દેશમાં મહાવીર જયંતિની ઉજવણી કરવામાં આવે છે, જેના કારણે બેંકો અને સરકારી ઓફિસોમાં રજા છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના કેલેન્ડર મુજબ ઘણા શહેરોમાં બેંકો બંધ રહેશેશેરબજાર પણ આજે 4 એપ્રિલે મહાવીર જયંતિના કારણે બંધ રહેશે.  મહિને શેરબજારમાં ત્રણ દિવસની રજા  રહેશે જેમાં આજે એટલે કે 4 એપ્રિલે મહાવીર જયંતિ, 7મીએ ગુડ ફ્રાઈડે અને 14મીએ બાબા આંબેડકર સાહેબની જન્મજયંતિને કારણે બજાર બંધ રહેશે.