મહારાષ્ટ્રના સીએમને મારી નાખવાની ધમકી  

0
289

મહારાષ્ટ્રના સીએમ એકનાથ શિંદેને જાનથી મારી નાખવાની ધમકી મળી છે સીએમને મારી નાખવાની ધમકી ભર્યો ફોન પોલીસ કંટ્રોલમાં ફોન ખાતે આવ્યો  હતો.જેના પગલે કેસની તપાસ ચાલુ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ફોન કરનારને ટ્રેસ કરવામાં આવ્યો હતો. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે ફોન કરનાર આરોપીએ દારૂ પીને દારૂના નશામાં ફોન કર્યો હતો.જેના પગલે પોલીસ કાર્યવાહી હાથ ધરી છે