HomeEntertainmentસલમાન ખાનને જાનથી મારી નાખવાની ધમકી

સલમાન ખાનને જાનથી મારી નાખવાની ધમકી

છેલ્લા કેટલાક મહિનાથી સલમાન ખાનને મારી નાખવાની ધમકીઓ આપવામાં આવી રહી છે જેના પગલે સલમાન ખાને પોતાની સિક્યોરીટી વધારતા બુલેટપ્રૂફ કર પણ લીધી છે ત્યારે ફરી ફિલ્મ અભિનેતાસલમાન ખાનને ફરી એકવાર જાનથી મારી નાખવાની ધમકી મળી છે. સોમવારે રાત્રે એક વ્યક્તિએ કંટ્રોલ રૂમમાં  ફોન કરીને સલમાનને મારી નાખવાની ધમકી આપી હતી. જે વ્યક્તિએ ધમકી આપી છે તે વ્યક્તિએ પોતાનું નામ રોકી ભાઈ જણાવ્યું છે.હાલ પોલીસ આ મામલે સતર્ક થઈ  તપાસની તજવીજ હાથધરી છે 

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments