HomeGujaratરાજ્યમાં ગરમીને લઈ હવામાન વિભાગે મોટી આગાહી

રાજ્યમાં ગરમીને લઈ હવામાન વિભાગે મોટી આગાહી

રાજ્યમાં ગરમીને લઈ હવામાન વિભાગે મોટી આગાહી કરી છેઆજરોજ તાપમાનમાં 2 ડિગ્રીનો વધારો થયો છે. 17 અને 18  એપ્રિલે અમદાવાદમાં હીટ એક્શન પ્લાન અંતર્ગત યલો એલર્ટ જાહેર કરાયું છે.41 થી 43 ડિગ્રી તાપમાન રહેતા યલો એલર્ટ જાહેર કરવામાં આવે છે. જેમાં ગઈકાલે શનિવારે અમદાવાદમાં 41 ડિગ્રી ગરમી નોંધાઇ હતી. જ્યારે અમરેલીમાં પણ 41 ડિગ્રી તાપમાન રહ્યું હતું. તો કંડલા, સુરેન્દ્રનગર, અને ગાંધીનગરમાં 40 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. તે સિવાય હવામાન વિભાગે આગાહી કરી હતી કે 19 એપ્રિલના રોજ રાજ્યના કેટલાક વિસ્તારમાં વરસાદ પડવાની સંભાવના છે.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments