HomeSportsટ્રેટ બોલ્ટ વર્લ્ડ કપ 2023માં ન્યૂઝીલેન્ડ માટે રમતો જોવા મળશે

ટ્રેટ બોલ્ટ વર્લ્ડ કપ 2023માં ન્યૂઝીલેન્ડ માટે રમતો જોવા મળશે

આઈપીએલ 2023માં રાજસ્થાન રોયલર્સ માટે રમી રહેલો ન્યૂઝીલેન્ડનો ફાર્સ્ટ બોલર ટ્રેટ બોલ્ટ 2023 વર્લ્ડ કપમાં ન્યૂઝીલેન્ડ માટે રમતો જોવા મળશે.ન્યૂઝીલેન્ડ ક્રિકેટ બોર્ડે આ અંગેની પૃષ્ટી કરી છે. ન્યૂઝીલેન્ડ ક્રિકેટ બોર્ડે આ અંગેની પૃષ્ટી કરી હતી.આગાઉ ટ્રેટ બોલ્ટે  વર્લ્ડ કપમાં ન્યૂઝીલેન્ડ માટે રમવા માટેની ઈચ્છા વ્યકત કરી હતી.ન્યૂઝીલેન્ડ બોર્ડ દ્વારા આ જાહેરાત કરવામાં આવી છે.જેના પગલે ટ્રેટ બોલ્ટ ખુશ જોવા મળી રહ્યો છે.

વીઆરલાઇવ ન્યુઝવધુ સમાચારો માટે જોતા રહો અમારી વેબસાઇટ.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments