ભારે પવનથી વિધાનસભાના ગુંબજનું પતરું ઉડ્યું

0
48
The roof of the assembly dome was blown

રાજ્યમાં એકા એક વાતાવરણમાં પલટો આવ્યો હતો.ગાંધીનગરમાં પણ ભારે પવન સાથે ધૂળની ડમરીઓ ઉડી હતી.જેના કારણે વિધાનસભાના ગુંબજને અસર થઈ હતી. ભારે પવનથી વિધાનસભાના ગુંબજનું પતરું ઉડ્યું હતું. નવા સચિવાલય સંકુલમાં વૃક્ષ ધરાશાયી થયો હતો. સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી.તંત્ર દ્વારા ધરાશાયી થયેલા વૃક્ષો દુર કરવામાં આવ્યા હતા.