100 કરોડના ક્લબમાં શામેલ થઈ ધ કેરલ સ્ટોરી

0
180

ફિલ્મ ધ કેરલ સ્ટોરી રિલિઝ બાદ જ વિવાદમાં સંપડાઈ હતી.જોકે ફિલ્મ બોક્સ ઓફિસ પર સફળ રહી છે. ઘણા રાજ્યોમાં ફિલ્મ ટેક્સ ફ્રી કરવામાં આવી છે.અદા શર્મા અભિનિત આ ફિલ્મે  9 દિવસમાંજ 100 કરોડની કમાળી કરી લીધી છે. ધ કેરલ સ્ટોરીનું કુલ કલેક્શન 112 કરોડને પાર થઈ ગયું છે.આ ફિલ્મનું કુલ બજેટ 40 કરોડ છે.જેની સામે ફિલ્મે 112 કરોડથી વધુની કમાળી કરી લીધી છે.