રાજ્યમાં કાળઝાળ ગરમી

0
35

રાજ્યમાં કાળઝાળ ગરમી પડી રહી છે.કાળઝાળ ગરમીના કારણે લોકો ગરમીમાં શેકાયા છે.રાજ્યમાં ગરમીનો પારો ઉંચકાચતા હિટસ્ટ્રોકના કેસોમાં પણ વધારો થયો છે.13 મેના રોજ રાજ્યમાં હિટ સ્ટ્રોકના  7 કેસ નોંધાયા હતા.જેમાં પોરબંદરમાં 3 અને વડોદરામાં  હિટ સ્ટ્રોકના 3 કેસ નોંધાયા હતા.રવિવારે પણ રાજ્યમાં મોટા ભાગના શહેરોમાં ગરમીનો પારો 40 ડિગ્રીને પાર પહોંચ્યો છે.વીઆરલાઇવ ન્યુઝવધુ સમાચારો માટે જોતા રહો અમારી વેબસાઇટ.


Discover more from VR LIVE GUJARAT: Gujarat News

Subscribe to get the latest posts to your email.