SVP હોસ્પિટલના બારમાં માળેથી યુવતીએ પડતું મૂકી આત્મહત્યા કરી હતી.આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ બુધવારે સવારે 9:30 કલાકે કિડનીની બિમારીથી પીડિત એલીના શેખે 12 માળેથી પડતું મૂકી આપઘાત કર્યો હતો. એલિસબ્રિજ પોલીસે યુવતીની લાશને પી.એમ અર્થે મોકલીને. આ યુવતીએ કયાં કારણોસર આપઘાત કર્યો છે.તેનો પરિવારમાં કે અન્ય સાથે કોઈ અણબનાવ હતો કે પછી બીમારીને લઈને આપઘાત કર્યો છે તે દિશામાં તપાસ હાથ ધરી છે