HomeGujaratSVP હોસ્પિટલમાં યુવતીએ લગાવી છલાંગ,સારવાર દરમિયાન યુવતિનું મોત

SVP હોસ્પિટલમાં યુવતીએ લગાવી છલાંગ,સારવાર દરમિયાન યુવતિનું મોત

SVP હોસ્પિટલના બારમાં માળેથી યુવતીએ પડતું મૂકી આત્મહત્યા કરી હતી.આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ  બુધવારે સવારે 9:30 કલાકે કિડનીની બિમારીથી પીડિત એલીના શેખે  12 માળેથી પડતું મૂકી આપઘાત કર્યો હતો. એલિસબ્રિજ પોલીસે  યુવતીની લાશને પી.એમ અર્થે મોકલીને. આ યુવતીએ કયાં કારણોસર આપઘાત કર્યો છે.તેનો પરિવારમાં કે અન્ય સાથે કોઈ અણબનાવ હતો કે પછી બીમારીને લઈને આપઘાત કર્યો છે  તે દિશામાં  તપાસ હાથ ધરી છે

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments