HomeDeshકાશ્મીરમાં રંગારગ કાર્યક્રમ સાથે શરુ થયો જી-20નો કાર્યક્રમ

કાશ્મીરમાં રંગારગ કાર્યક્રમ સાથે શરુ થયો જી-20નો કાર્યક્રમ

જમ્મુ કાશ્મીરમાં રંગારંગ કાર્યક્રમ સાથે જી-20ની મિટીંગની શરુઆત થઇ છે, ત્યારે સમગ્ર કાશ્મીરના દુલ્હનની શણગારવામાં આવ્યા છે, સાથે સુરક્ષા વ્યવસ્થાની વચ્ચે તમામ ડેલીગેશન કાશ્મીરમાં પહોચી રહ્યા છે, આ કાર્યક્રમ થકી સમગ્ર જમ્મુ કાશ્મીરમા વિદેશી ઇન્વેસ્ટમેન્ટ આવે, રાજગાર અને આંતકવાદી જેવી સમસ્યાઓ દુર થાય તેવો પ્રયાસ કરાયો છે, ત્યારે સ્થાનિક કશ્મીરિઓ પણ માને છે કે તેમને પણ શાંતિ રોજગાર અને વિકાસ જોઇએ છે, આ બેઠક 24 મે સુધી ચાલશે,

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments