HomeDeshઆ રાજ્યના મુખ્યમંત્રીની કાર તપાસવામાં આવી!

આ રાજ્યના મુખ્યમંત્રીની કાર તપાસવામાં આવી!

કર્ણાટક વિધાનસભા ચૂંટણીને લઈ ફ્લાઈંગ સ્ક્વોડ ટીમ સતર્ક

કર્ણાટક વિધાનસભા ચૂંટણીની તારીખ જાહેર થઇ ગઈ છે. ૧૦ મે ના રોજ કર્ણાટકમાં વિધાનસભા ચૂંટણી યોજાશે, જેને ધ્યાને રાખીને આદર્શ આચારસંહિતા લાગુ કરવામાં આવી છે.જેને લઇને એજન્સીઓ સતર્ક થઇ ગઈ છે. તે વચ્ચે કર્ણાટકના મુખ્યમંત્રી બસવરાજ બોમાઈની કાર પણ ચૂંટણી પંચની ફ્લાઈંગ સ્ક્વોડ ટીમ દ્વારા તપાસવામાં આવી હતીમ તેઓ જયારે ડોડબલ્લાપુરમાં શ્રી ઘાટી સુબ્રમણ્ય મંદિર જઈ રહ્યા હતા, ત્યારે તેમની કારનું ચેકિંગ થયું હતું.

mdy7ily1
RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments