Home Finance Taxpayers   : ભારતમાં વધ્યા કરોડપતિ ! 7 વર્ષમાં પાંચ ગણી કરોડપતિની સંખ્યા...

Taxpayers   : ભારતમાં વધ્યા કરોડપતિ ! 7 વર્ષમાં પાંચ ગણી કરોડપતિની સંખ્યા વધી    

0
650
Taxpayers
Taxpayers

Taxpayers   : દેશમાં 100 કરોડ રૂપિયા કરતા પણ વધારે આવક ધરાવતા લોકોની સંખ્યામાં પાંચ ગણો વધારો થયો છે. હાલમાં જ ભારતીય સ્ટેટ બેંક દ્વારા જાહેર કરાયેલા એક રિસર્ચ (SBI Research Report) રિપોર્ટમાં જણાવાયું છે કે નણાકીય વર્ષ 2013-14માં 100 કરોડ કરતા વધુની આવક ધરાવતા લોકોની સંખ્યા ફક્ત 23 હતી, જે છેલ્લા સાત વર્ષમાં વધીને 136 થઈ ગઈ છે.

rich

Taxpayers  : સાત વર્ષમાં પાંચ ગણો વધારો થયો

રિસર્ચ રિપોર્ટ અનુસાર નાણાકીય વર્ષ 2013-14માં 100 કરોડથી વધુ આવક ધરાવતા 23 લોકોની કુલ આવક રૂ. 29,920 કરોડ હતી. ત્યાર પછી કેન્દ્રમાં સત્તા પરિવર્તન થયાના સાત વર્ષ બાદ નાણાકીય વર્ષ 2020-21માં 100 કરોડ કરતા વધુ આવક ધરાવતા લોકોની સંખ્યામાં લગભગ પાંચ ગણો એટલે કે 491 ટકાનો વધારો થયો અને કુલ બિલિયોનેર્સની સંખ્યા 23થી વધીને 136 થઈ ગઈ.

tax

Taxpayers  : બિલિયોનેર્સ વધ્યા પણ કુલ આવકમાં હિસ્સો ઘટ્યો

આ રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે નાણાકીય વર્ષ 2013-14માં કુલ કરદાતા (Taxpayers)ની આવકમાંથી 100 કરોડથી વધુ આવક ધરાવતા 23 લોકોનો હિસ્સો 1.64 ટકા હતો. ત્યાર પછીના સાત વર્ષમાં 100 કરોડથી વધુની આવક ધરાવતા લોકોની સંખ્યામાં પાંચ ગણી વધી અને આવા ધનિકોની સંખ્યા 136 સુધી પહોંચી, પરંતુ નાણાકીય વર્ષ 2020-21માં કરદાતાઓની કુલ આવકમાં તેમનો હિસ્સો ઘટીને 0.77 ટકા થઈ ગયો. 

tax 2

Taxpayers  : 31 ડિસેમ્બર 2023 સુધી 80 મિલિયન રિટર્ન ફાઈલ 

આ રિપોર્ટના અન્ય ડેટા પ્રમાણે રૂ. પાંચથી દસ લાખની આવક ધરાવતા લોકો દ્વારા ભરાતા ઈન્કમ ટેક્સ રિટર્ન (ITR)ની સંખ્યા 2021-22ની સરખામણીમાં  295 ટકા એટલે કે ચાર ગણી વધી છે. વર્ષ 2022માં 70 મિલિયન રિટર્ન ફાઈલ કરાયા હતા, જે 2023માં વધીને 74 મિલિયન અને 31 ડિસેમ્બર 2023 સુધી 82 મિલિયન સુધી પહોંચી ગયા. આ ઉપરાંત 36.3 ટકા કરદાતા એવા છે, જે 3.5 લાખથી ઓછી આવક ધરાવે છે, તો આ કરદાતામાં 15 ટકા મહિલાઓ છે.

તમે આ પણ વાંચી શકો છો

Suchana Sheth :  4 વર્ષના પોતાના જ બાળકની હત્યા કરી સુટકેસમા ભરી ફરાર થઇ માં  

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે