TAPI: સોનગઢ તાલુકાના સાદડવેલ નજીક ગરનાળું તૂટયું અને JCB એ પહોચાડ્યું દૂધ… (VIDEO)

0
156
TAPI: સોનગઢ તાલુકાના સાદડવેલ ગામ નજીક ગરનાળું તૂટયું અને JCB એ પહોચાડ્યું દૂધ... (VIDEO)
TAPI: સોનગઢ તાલુકાના સાદડવેલ ગામ નજીક ગરનાળું તૂટયું અને JCB એ પહોચાડ્યું દૂધ... (VIDEO)

TOPI (VIDEO): તાપી જિલ્લામાં પડેલા ધોધમાર વરસાદ વચ્ચે સાદડવેલ ગામનાં પશુપાલકો માટે સમસ્યાઓમાં વધારો થયો છે. જોકે, સરકાર દ્વારા મોકલવામાં આવેલી જેસીબી મશીનની મદદથી દૂધના કેનને દૂધ વાહન સુધી પહોંચાડવામાં આવી રહી છે.

TAPI: સોનગઢ તાલુકાના સાદડવેલ ગામ નજીક ગરનાળું તૂટયું અને JCB એ પહોચાડ્યું દૂધ... (VIDEO)
TAPI: સોનગઢ તાલુકાના સાદડવેલ ગામ નજીક ગરનાળું તૂટયું અને JCB એ પહોચાડ્યું દૂધ… (VIDEO)
  • TAPI: JCB મારફતે દૂધના કેનની હેરાફેરી
  • સોનગઢ તાલુકાના સાદડવેલ ગામ નજીક ગરનાળું તૂટયું
  • નાનું ગરનાળું તૂટી જતાં પશુપાલકોની સમસ્યા વધી
  • જેસીબી દ્વારા દૂધના કેન મોકલવામાં આવ્યા

TAPI : JCB મારફતે દૂધના કેનની હેરાફેરી

સોનગઢ તાલુકાના સાદડવેલ ગામ નજીક નાનું ગળનાડું તૂટી જવાથી પશુપાલકોના દૂધના કેનને જેસીબી દ્વારા દૂધ વાહન સુધી પહોંચાડવામાં આવ્યા. હાલના વરસાદ વચ્ચે લોકોની મુશ્કેલીઓ વધી ગઈ છે, પરંતુ પશુપાલકો દ્વારા દૂધને સાવધાનીથી વાહન સુધી પહોંચાડવામાં સફળતા મળી છે.

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો