Home State Gujarat આગામી બે કલાક 9 જિલ્લાઓ માટે ભારે #REDALERT

આગામી બે કલાક 9 જિલ્લાઓ માટે ભારે #REDALERT

0
518

REDALERT: હવામાન વિભાગ દ્વારા આગામી વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં આગામી ત્રણ કલાકમાં નર્મદા, છોટા ઉદેપુર, વડોદરા, આણંદ, ભરૂચ, ભાવનગર, બોટાદ, બનાસકાંઠા અને પાટણમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે સાબરકાંઠા, મહેસાણા, અમદાવાદ, ગાંધીનગર, અરવલ્લી, મહિસાગર, દાહોદ, પંચમહાલ, ખેડા, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલી, સુરેન્દ્રનગર, મોરબી, રાજકોટ, જામનગર, જુનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, કચ્છ અને દિવમાં ઓરેન્જ એલર્ટ અપાયું છે. તેમજ દ્વારકા અને પોરબંદરમાં યલો એલર્ટ (REDALERT) અપાયું છે.

2 વાગ્યા સુધીમાં 100 તાલુકામાં વરસાદ

આજે સવારે 6 વાગ્યાથી બપોરના 2 વાગ્યા સુધી રાજ્યના 100 તાલુકામાં વરસાદ નોંધાયો છે, જેમાં સૌથી વધુ દ્વારકામાં પોણાપાંચ ઈંચ, વલસાડના કપરાડા અને ધરમપુર તેમજ દ્વારકાના કલ્યાણપુર અને તાપીના વ્યારામાં સાડાત્રણ ઇંચ વરસાદ વરસ્યો હતો. આ ઉપરાંત આજે 31 તાલુકામાં એક ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે.

જાણો, અંબાલાલ પટેલની મોટી આગાહી શું છે

ગુજરાતના વધુ સમાચાર માટે જોવા માટે અહિયાં ક્લિક કરો

યુટ્યુબ પર વિડીઓ ન્યુઝ જોવા માટે

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે