ગુજરાત પંચાયત સેવા મંડળે લાખો ઉમેદવારો માટે મહત્વનો નિર્ણય લીધો છે ધોરણ -૧૨ પાસ હવે તલાટી-કામ-મંત્રીની પરીક્ષા આપી નહિ શકે .જેની શૈક્ષણિક લાયકાત સ્નાતક કરવામાં આવી છે .સવાલ એ છે કે અભણ મંત્રી કે ધારાસભ્ય અથવા જન પ્રતિનિધિ અંગે શૈક્ષણિક લાયકાત કેટલી જરૂરી છે ? શું પ્રજાના પ્રતિનિધિ અભણ હશે તો પ્રજાનું કેટલું હિત વિચારશે ? ભણતર અંગેની જન જાગૃતિના સંદેશાઓ આપણા રાજનેતાઓ જ અભણ હોય તે કેમ ચાલશે ? રાજનીતિમાં પણ ભણતરની યોગ્યતા હોવી જોઈએ ?
સાથેજ વી આર લાઈવ વેબસાઈટ અને યુ ટ્યુબ પર પણ નિહાળી શકો
શાળામાં શિક્ષકોના મોબાઈલ ફોનના વપરાશ પર પ્રતિબંધ