HomeDeshબિલ્કીસ બાનો કેસમાં સુપ્રીમ કોર્ટ નારાજ

બિલ્કીસ બાનો કેસમાં સુપ્રીમ કોર્ટ નારાજ

કેસની સુનાવણી હવે 11 જુલાઈએ થશે

સુપ્રીમ કોર્ટે બિલ્કીસ બાનો કેસમાં દોષિતોની મુક્તિ સામે કરાયેલી અરજી પર સુનાવણી પર સુપ્રીમ કોર્ટમાં જણાવવામાં આવ્યું કે મુક્ત કરાયેલા દોષીઓમાંથી એક ને કોર્ટ તરફથી મોકલાયેલી ઔપચારિક નોટીસ મળી નથી.

કારણકે તે ઘરે ઉપલબ્ધ નથી. સુપ્રીમે અરજદારોને ફરી એક વાર નોટીસ મોકલવી જોઈએ અને જો તેમાં કોઈ સફળતા ન મળે તો સ્થાનિક ગુજરાતી અખબાર અને અંગ્રેજી અખબારમાં નોટીસ પ્રકાશિત કરવી તેવો નિર્દેશ આપ્યો છે.

જેથી આગામી સુનાવણી મુલતવી રાખવી ન પડે . સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે 11 જુલાઈએ આ કેસની સુનાવણી કરશે

વધુ સમાચાર માટે જોતા રહો વી.આર.લાઇવ

સતત સમાચાર માટે જોતા રહો અમારી વેબ સાઈટ

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments