HomeGujaratસુમુલ ડેરી પશુપાલકોને બોનસ ચુકવશે

સુમુલ ડેરી પશુપાલકોને બોનસ ચુકવશે

સુરત અને તાપી જિલ્લાના પશુપાલકો માટે ખુશીના સમાચાર સામે આવ્યાં છે.સુમુલ ડેરીએ પશુપાલકોને બોનસ આપવાનો નિર્ણય લીધો છે.સુમુલ ડેરી 5મી જૂને  પશુપાલકોને  350 કરોડ રૂપિયા બોનસ ચુકવશે.સુમુલ ડેરીના ચેરમેન માનસિગ પટેલે આ અંગેની જાહેરાત કરી છે.જે મુજબ પશુપાલકોને કિલો ફેટ દિઠ 100 રૂપિયા ચુકવાશે.જ્યારે સુમુલ ડેરીને શેરના રૂપમાં  કિલો ફેટે 5 રૂપિયા અને બચત તરીકે પાંચ રૂપિયા ચુકવાશે

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments