Home State Gujarat ગારીયાધારમાં એસીબીની સફળ ટ્રેપ

ગારીયાધારમાં એસીબીની સફળ ટ્રેપ

0
521
ગારીયાધારમાં એસીબીની સફળ ટ્રેપ
ગારીયાધારમાં એસીબીની સફળ ટ્રેપ

ગારીયાધારમાં એસીબીની સફળ ટ્રેપ. ગારીયાધાર તાલુકાના પચ્છે ગામના ઉપ સરપંચ લાંચ લેતા રંગે હાથ ઝડપાયાં છે

એ.સી.બી.સફળ ટ્રેપ

ફરીયાદીઃ- એક જાગુત નાગરીક

આરોપીઃ- ખીમજીભાઇ કાળુભાઇ વાળા, હોદ્દો – ઉપસરપંચ ગામ પચ્છેગામ, તા.ગારીયાધાર, જી.ભાવનગર

લાંચની માંગણી રકમઃ- ૯૬,૦૦૦/-

લાંચની સ્વીકારેલ રકમઃ- ૯૬,૦૦૦/-

લાંચની રીક્વરીની રકમઃ-  ૯૬,૦૦૦/-

ગુન્હો બન્યા તારીખઃ- ૧૮/૧૧/૨૦૨૩

ગુન્હાનું સ્થળઃ- તાલુકા સેવા સદનની સામે, દાતાર આઇસ્ક્રીમ એન્ડ ફાસ્ટફ્રુડ,ગારીયાધાર 

ગુન્હાની ટુંક વિગતઃ-

                આ કામના ફરીયાદીનાઓને પચ્છેગામ ગ્રામ પંચાયતની હદમાં PMKSY IWMP-25 રૂપાવટી પ્રોજેકટ યોજના હેઠળ વોટરશેડના કામો ઇ-ટેન્ડર દ્રારા કુલ રૂા.૧૫,૪૪,૦૦૦/- ના કામનો વર્ક ઓર્ડર મળેલ  હોય, જે કામોમા ફરીયાદીશ્રીને પચ્છેગામના આક્ષેપીત ઉપસરપંચશ્રીએ જણાવેલ કે ગ્રામ પંચાયતના સરપંચ તથા સભ્યો મારા કહ્યા મુજબ કામ કરે છે અને જો તમે મારા કહયા મુજબ નહી કરો તો તમારા કામોમા ગેરરીતી થાય છે તેમજ વ્યસ્થિત રીતે કામ થતુ નથી તેવા ખોટા વાંધાઓ ઉભા કરી તમારા વિરૂધ્ધ ઠરાવ પસાર કરાવી તમારુ કામ બંધ કરાવી દઇશ અને જો તમારે આ પચ્છેગામના સીમાડામાં કામ કરવુ હોય તો તમારે કામના બદલામાં રૂા.૩,૦૦,૦૦૦/- લાંચ પેટે આપવા પડશે તે રીતે લાંચની રકમની માંગણી કરી અગાઉ રૂા.૭૫,૦૦૦/- લાંચ પેટે મેળવી લીધેલ.ત્યારબાદ બાકીની લાંચની રકમની માંગણી આરોપી ફરીયાદીશ્રી પાસે અવાર નવાર કરતા હોય. જેથી આ કામના ફરીયાદીશ્રી લાંચની રકમ આપવા માંગતા ન હોય જેથી ફરીયાદીશ્રીએ એ.સી.બી નો સંપર્ક કરતા આજરોજ લાંચના છટકાનું આયોજન કરતા આરોપીએ ફરીયાદીશ્રી સાથે હેતુલક્ષી વાતચીત કરી  પંચ નં.૧ ની હાજરીમા લાંચની રકમ રૂ.૯૬,૦૦૦/- સ્વીકારી પકડાઇ જઇ ગુન્હો કર્યા વિગેરે બાબતે. 

ટ્રેપ કરનાર અધિકારીઃ-

શ્રી આર.ડી.સગર, ઇ.ચા.પો.ઇ

ભાવનગર એ.સી.બી.પો.સ્ટે તથા એ.સી.બી ટીમ

સુપરવિઝન અધિકારીઃ-

બી.એલ.દેસાઇ

ઇ.ચા.મદદનીશ નિયામક એ.સી.બી ભાવનગર એકમ

ગારીયાધારમાં એસીબીની ટ્રેપને પગલે ચકચાર મચી છે.

વધુ સમાચાર માટે જોતા રહોવી.આર.લાઇવ

સતત સમાચાર માટે જોતા રહો અમારી વેબ સાઈટ

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે