Home Stock Market stock markets  : શેરબજાર કકડભુસ, રોકાણકારોના 9.32 લાખ કરોડ ડૂબ્યા

stock markets  : શેરબજાર કકડભુસ, રોકાણકારોના 9.32 લાખ કરોડ ડૂબ્યા

0
527
stock markets
stock markets

stock markets  : કોરોનાની એક આહટની અસર શેરબજારમાં પર જોવા મળી રહી છે. રેકોર્ડ તેજી બાદ ભારે વેચવાલી અને અંતમાં સેન્સેક્સ-નિફ્ટી ભારે ઘટાડાની સાથે બંધ થયા. કારોબારના અંતમાં 30 શેરો પર આધારિત BSE સેન્સેક્સ 930.88 અંક એટલે કે 1.30 ટકાના ઘટાડાની સાથે 70,506.31 રૂપિયાના સ્તર પર બંધ થયો. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જ એટલે કે નિફ્ટી 302.95 અંક એટલે કે 1.41 ટકાના ઘટાડાની સાથે 21,150 રૂપિયાના સ્તર પર બંધ થયો.

શેર

 દેશમાં કોરોનાના નવા વેરિએન્ટના ડરથી (stock markets)  શેર માર્કેટ ક્રેશ થઈ ગયું. કોરોનાના નવા વેરિએન્ટના કારણે દેશમાં એકવાર ફરીથી કોવિડના કેસ વધવા લાગ્યા છે. કોરોનાના કેસ વધવાથી બધામાં ડર જોવા મળી રહ્યો છે. હાલ હવે દેશભરમાં કુલ કેસ વધીને 694 થઈ ગયા છે. હેલ્થ મિનિસ્ટ્રીએ પણ આ અંગે જાણકારી આપી છે કે કોરોનાના નવા વેરિએન્ટના કેસ સતત વધી રહ્યા છે. આ પણ બજારમાં કડાકાનું કારણ માનવામાં આવી રહ્યું છે. આ સિવાય એફઆઈઆઈએ 600 કરોડ રૂપિયાથી વધુના શેરની વેચાવલી કરી છે. જેના કારણે (stock markets) બજારમાં કડાકો આવ્યો છે. 

શેર માર્કેટ

stock markets : કયા શેરે ડુબાડ્યા લાખો કરોડો ?

બુધવારે (stock markets) કારોબારમાં ONGC, Tata Consumer Products, Britannia Industries અને HDFC Bank નિફ્ટીના ટોપ ગેઈનર રહ્યા છે. જ્યારે Adani Ports, Adani Enterprises, UPL, Tata Steel અને Coal India નિફ્ટીના ટોપ લૂઝર રહ્યા છે.

stock market

એક જ દિવસમાં (stock markets)  રોકાણકારોના 9.32 લાખ કરોડ ડૂબ્યા હતા. બીએસઈમાં કંપનીઓની કુલ માર્કેટ કેપ 19 ડિસેમ્બરના રોજ ઘટીને 349.79 લાખ કરોડ રૂપિયાની પર આવી ગઈ હતી ,  આ પ્રકારે બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓની માર્કેટ કેપ આજે લગભગ 9.32 લાખ કરોડ રૂપિયા ઘટી છે. એવામાં રોકાણકારોની સંપત્તિમાં આજે લગભગ 9.32  લાખ કરોડ રૂપિયાનો ઘટાડો આવ્યો છે.

તમે આ પણ વાંચી શકો છો

કરોડપતિ : ઘરકામ કરતી મહિલા પણ બની શકે છે ! જાણો કેવી રીતે

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે