HomeGujarat17મેએ યોજાશે પ્રદેશ ભાજપની કારોબારી

17મેએ યોજાશે પ્રદેશ ભાજપની કારોબારી

કર્ણાટક વિધાનસભાની ચૂંટણીમાં ભાજપની હાર બાદ ભાજપે  2024 લોકસભાની ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. 17મેએ ભાજપની પ્રદેશ કારોબારી બેઠક યોજાશે. કમલમ ખાતે 17મેએ  એક દિવસીય પ્રદેશ કારોબારીનું આયોજન કરવામાં આવ્યું છે. 2024 લોકસભાની ચૂંટણીને લઈને પ્રથમ કારોબારીબેઠક યોજાશે.બેઠકમાં  જન સંપર્ક અભિયાનને લઈને ચર્ચા થશે. આ અંગે માહિતા આપતા ભાજપ મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલાએ જણવ્યું હતું કે કારોબારી બેઠકમાં  ભાજના મંત્રીઓ અને મેયરો રહેશે ઉપસ્થિત રહેશે. દરેક વિકાસના કર્યોની સમીક્ષા કરવામાં આવશે.જન સંપર્ક કાર્યક્રમ અંગે પણે બેઠકમાં ચર્ચા કરવામાં આવશે

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments