HomeDeshડીકે શિવ કુમારનું મોટું નિવેદન

ડીકે શિવ કુમારનું મોટું નિવેદન

કર્ણાટકમાં મુખ્યમંત્રીના નામની જાહેરાત થવાની બાકી છે.આ પહેલા ડીકે શિવકુમારે  મહત્વનો નિવેદન આપ્યું છે.ડીકે શિવ કુમરા કહ્યું કે જો તેમને મુખ્યમંત્રીનો પદ આપવામાં નહીં આવે તો તેઓ સત્તા માટે હાઈકમાન્ડને બ્લેકમેલ નહી કરે.તમેણે વધુમાં કહ્યું કે તેમને જે પણ જાવબાદારી સોંપવામાં આવશે તેઓ નિભાવશે.તેમણે વધુમાં કહ્યું કે સોનિયા ગાંધી મારા રોલ મોડલ છે   

 

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments