SSC JE Recruitment 2024: SSC JE ભરતી જાહેરાત, 968 ખાલી જગ્યા, અરજી માટેની સંપૂર્ણ વિગત જાણો

0
795
SSC JE Recruitment 2024: SSC JE ભરતી જાહેરાત, 968 ખાલી જગ્યા, અરજી માટેની સંપૂર્ણ વિગત જાણો
SSC JE Recruitment 2024: SSC JE ભરતી જાહેરાત, 968 ખાલી જગ્યા, અરજી માટેની સંપૂર્ણ વિગત જાણો

SSC JE Recruitment 2024: સ્ટાફ સિલેક્શન કમિશન ભારત સરકારની સંસ્થાઓ/ કચેરીઓ માટે જુનિયર એન્જિનિયર (સિવિલ, મિકેનિકલ અને ઇલેક્ટ્રિકલ) ની જગ્યાઓ પર ભરતી માટે સ્પર્ધાત્મક પરીક્ષાની જાહેરાત કરવામાં આવી છે. આ ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 18 એપ્રિલ છે, પાત્રતા ધરાવતા ઉમેદવાર સત્તાવાર વેબસાઇટ દ્વારા અરજી કરી શકે છે.

SSC JE Recruitment 2024: SSC JE ભરતી જાહેરાત, 968 ખાલી જગ્યા, અરજી માટેની સંપૂર્ણ વિગત જાણો
SSC JE Recruitment 2024: SSC JE ભરતી જાહેરાત, 968 ખાલી જગ્યા, અરજી માટેની સંપૂર્ણ વિગત જાણો

SSC JE Recruitment 2024:

SSC JE Bharti 2024 નોકરીની રાહ જોઈ રહેલા ઉમેદવારો માટે તેની સારી તક છે. પોસ્ટનું નામ, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર, અરજી ફી જેવી વધુ વિગતો માટે નીચે મુજબ છે.

ભરતી સંસ્થાનું નામ Staff Selection Commission (SSC)
પોસ્ટનું નામ Junior Engineer (JE)
ભરતીની સંખ્યા 968 (Tentative)
એપ્લીકેશન મોડ Online
જોબ લોકેશન All India
અરજી કરવાની છેલ્લી તારીખ 18/04/2024
ઓફિસિયલ વેબ સાઈટ ssc.gov.in

શૈક્ષણિક લાયકાત

એન્જિનિયરિંગમાં ડિપ્લોમા.

પોસ્ટ વાઇઝ વિવિધ લાયકાત સત્તાવાર સૂચના વાંચો.

પગાર / પગાર ધોરણ

પોસ્ટ્સ 7મા સેન્ટ્રલ પે કમિશનના પે મેટ્રિક્સના લેવલ-6 (રૂ. 35400-112400/-)માં ગ્રુપ ‘બી’ (નોન-ગેઝેટેડ), બિન-મંત્રાલયની છે.

ઉંમર મર્યાદા

30 વર્ષ સુધી, વય ગણતરી માટેની નિર્ણાયક તારીખ 01-08-2024 નક્કી કરવામાં આવી છે.

અરજી ફી

GEN/OBC/EWS ઉમેદવાર: રૂ. 100/-

SC/ST/PwD/સ્ત્રી/ESM : રૂ. 0

ઑનલાઇન ચુકવણી પદ્ધતિ

SSC JE ભરતી 2024 કેવી રીતે અરજી કરવી?

પાત્ર ઉમેદવાર સત્તાવાર વેબસાઇટ દ્વારા અરજી કરી શકે છે.

SSC JE ભરતી 2024 અરજી કરવાની છેલ્લી તારીખ શું છે?

અરજી શરૂ થવાની તારીખ: 28-03-2024

અરજી કરવાની છેલ્લી તારીખ: 18-04-2024

ઓફિસિયલ નોટીફિકેશન View
ઓનલાઈન અરજી માટે અહીં કલિક કરો Now

સૌજન્ય : SMBP – BUSINESS & EMPLOYMENT GROUP

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો