SRH vs CSK : જીતના ટ્રેક પર પરત ફરવા મેદાને ઉતરશે બંને ટીમો, CSK જીત માટે ફેવરીટ  

0
126
SRH vs CSK
SRH vs CSK

SRH vs CSK : સનરાઇઝર્સ હૈદરાબાદને ગુજરાત ટાઇટન્સ સામેની છેલ્લી મેચમાં 163 રનનો બચાવ કરતી વખતે સાત વિકેટે ભારે હારનો સામનો કરવો પડ્યો હતો. રુતુરાજ ગાયકવાડની આગેવાની હેઠળની ચેન્નાઈ સુપર કિંગ્સે પણ તેની છેલ્લી મેચમાં દિલ્હી કેપિટલ્સ સામે 20 રને કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. ત્યારે હવે બંને ટીમો જીતવા માટે શ્રેષ્ઠ પ્રયાસ કરશે.

SRH vs CSK

SRH vs CSK :  આજે સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH) અને ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK)  ઈન્ડિયન પ્રીમિયર લીગ 2024 ની 18મી મેચમાં એકબીજાનો સામનો કરશે ત્યારે બંને ટીમો ફરથી જીતના ટ્રેક પર ઉતરવા મેદાને ઉતરશે.

SRH vs CSK : સનરાઇઝર્સ હૈદરાબાદની છેલ્લી મેચમાં થઇ હતી કારમી હાર

SRH vs CSK

SRH vs CSK :  સનરાઇઝર્સ હૈદરાબાદને ગુજરાત ટાઇટન્સ સામેની છેલ્લી મેચમાં માત્ર 163 રન બનાવી શકી હતી, અને 163 રનને ડીફેન્ડ કરતા કરતા સાત વિકેટે હારનો સામનો કરવો પડ્યો હતો. પેટ કમિન્સની આગેવાની હેઠળની હૈદરાબાદે IPL 2024માં તેમની શરૂઆતની ત્રણ મેચોમાંથી એક મેચ જીતી લીધી છે અને હાલમાં તે પોઈન્ટ ટેબલ પર છઠ્ઠા સ્થાને છે.

SRH vs CSK : ચેન્નાઈ પોઈન્ટ ટેબલ પર ત્રીજા સ્થાને

SRH vs CSK

SRH vs CSK :  બીજીબાજુ રુતુરાજ ગાયકવાડની આગેવાની હેઠળની ચેન્નાઈ સુપર કિંગ્સે પણ તેની છેલ્લી મેચમાં દિલ્હી કેપિટલ્સ સામે 20 રને કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. જોકે, IPL 2024માં ત્રણ મેચમાંથી બે જીત સાથે ચેન્નાઈ પોઈન્ટ ટેબલ પર ત્રીજા સ્થાને છે. CSK એ SRH સામેની છેલ્લી પાંચ મેચોમાં ચાર જીત નોંધાવી છે.

SRH vs CSK :  યુવા ભારતીય બેટ્સમેન અભિષેક શર્મા IPL 2024માં 200ના સ્ટ્રાઈક રેટથી ત્રણ દાવમાં 124 રન સાથે જબરદસ્ત ફોર્મમાં છે. ગુજરાત ટાઇટન્સ સામેની છેલ્લી મેચમાં અભિષેકે 29 રન બનાવ્યા હતા. મુંબઈ સામે IPL 2024ની સૌથી ઝડપી અડધી સદી ફટકારી. ચાહકો ફરી એકવાર ચેન્નાઈ સામે અભિષેક પર નજર રાખશે.

SRH vs CSK

ચેન્નાઈના નવા કેપ્ટન રુતુરાજ ગાયકવાડે હજુ સુધી IPL 2024માં અડધી સદી ફટકારી નથી. ત્રણ ઇનિંગ્સમાં માત્ર 62 રન જ બન્યા છે. તેણે દિલ્હી સામેની છેલ્લી મેચમાં માત્ર એક રન બનાવ્યો હતો, પરંતુ છેલ્લા કેટલાક સમયથી તે પોતાની ટીમ માટે શ્રેષ્ઠ બેટ્સમેન રહ્યો છે. ગાયકવાડનો SRH સામે પણ પ્રભાવશાળી રેકોર્ડ છે,  

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો