Home Main થિયેટરોમાં સાઉથની ફિલ્મ લીઓ (Leo)નો ક્રેઝ, વિજયના ડાન્સ પાછળ લોકો દીવાના બન્યા

થિયેટરોમાં સાઉથની ફિલ્મ લીઓ (Leo)નો ક્રેઝ, વિજયના ડાન્સ પાછળ લોકો દીવાના બન્યા

0
614
LeoIndustryHit
LeoIndustryHit

Leo : સમગ્ર ભારત પર સાઉથ સિનેમાનો ભારે ક્રેઝ ઉભો થયો છે. તેમાં પણ સાઉથના ચાહકોના દિલ અને દિમાગમાં થલપતિ વિજયનો જેવો ક્રેઝ છે, તેની સાથે કોઈ મેળ નથી. ચાહકો તેમની ફિલ્મોની આતુરતાથી રાહ જોતા હોય છે. એટલું જ નહીં, તેઓ વિજયની સાથે નાચવાની કોઈ તક છોડતા નથી. હાલમાં જ તેની મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘લિયો’ (Leo)ની રિલીઝ બાદ આવા જ દ્રશ્યો જોવા મળી રહ્યા છે. થિયેટર (#LeoIndustryHit)માં પણ ચાહકોની દિવાનગી જોવા મળી રહી છે. જેમાં બાળકો હોય, યુવાનો હોય કે મહિલાઓ અને સજ્જનો, દરેક વર્ગ અને વયના ચાહકો તલપતિ વિજયના ક્રેઝ પર અલગ અલગ રીતે પ્રતિક્રિયા આપતા જોવા મળે છે.

થલપતિ વિજયની ફિલ્મ લિયો (Leo)ને જોવા માટે દર્શકોની ભીડ ઉમટી છે, આ ફિલ્મને લઈનો ક્રેઝ એટલો બધો છે કે દરરોજ નવા નવા વીડિયો વાયરલ થઇ રહ્યા છે. સાઉથના સુપરસ્ટારના ઉત્સાહમાં ડાન્સ કરતા ફેન્સનો આવો જ એક વીડિયો ફરી એકવાર સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે. એક એક્સ (ટ્વિટર) યુઝર્સે ટ્વિટ કરી આવો જ એક વીડિયો પોસ્ટ કર્યો છે.

આ વીડિયોમાં એક છોકરી જોવા મળી રહી છે જે તેના પરિવાર સાથે લિયો ફિલ્મ જોવા આવી છે. અને ફિલ્મમાં તાલપતિ વિજયનો ડાન્સ જોવા મળતા જ આ છોકરી પણ થિયેટરમાં જ ફુલ એનર્જી સાથે ડાન્સ કરવા લાગે છે અને ગીતો ગાવા લાગે છે. બાળકીની માતા પણ પોતાની દીકરી સાથે પૂરી એનર્જી સાથે ડાન્સ કરતી જોવા મળે છે.

વિજયની આ ફિલ્મ (#LeoScam) લિયો 19 ઓક્ટોબરે રિલીઝ થઈ રહી છે. ત્યારથી ચાહકો આ જ અંદાજમાં ફિલ્મની ઉજવણી કરી રહ્યા છે. ફિલ્મની રિલીઝ ડેટ પર પણ સવારથી જ થિયેટર હોલની બહાર ચાહકોની ભીડ જામી હતી આ ફિલ્મ લાંબા સમયની રાહ બાદ રિલીઝ થઈ છે. (#LeoHits400crores) પરંતુ જ્યારે તે સ્ક્રીન પર આવી ત્યારે તે એવી જ અસર કરવામાં સફળ રહી જે તેની પાસેથી અપેક્ષિત હતી.

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે