Skill Development : એક્ઝિબિશન તેજસમાં અવનવા પ્રોજેક્ટ્સ રજૂ થયા

0
342
Skill Development : એકજીબિશન તેજસમાં અવનવા પ્રોજેક્ટ્સ રજૂ થયા
Skill Development : એકજીબિશન તેજસમાં અવનવા પ્રોજેક્ટ્સ રજૂ થયા

Skill Development : દુનિયાને પોતાની મુઢ્ઢીમાં કેદ કરવા માગતા આજના ટેક્નોયુગના બાળકો પોતાની આંતરિક શક્તિ દ્વારા અવનવા Skill Development સ્કૂલના પ્રોજેક્ટ બનાવતા થયા છે. ભાર વગરના ભણતરની સાથે ડિવાઈન લાઈફ સ્કૂલમાં ઈન્ટરનેશનલ લેવલના પ્રોજેક્ટ બાળકોને કરવા માટે અપાતા હોય છે. જેથી બાળકો Skill Development અવનવી દુનિયા અને પોતાના જ્ઞાન,માં વધારો કરી શકે.

Skill Development એકજીબિશન તેજસમાં અવનવા પ્રોજેક્ટ્સ રજૂ થયા

અમદાવાદમાં ડિવાઈન લાઈફ સ્કૂલ દ્વારા વિદ્યાર્થીઓના સ્કીલ ડેવલોપમેન્ટ Skill Development અને દરેક વિષયમાં વિદ્યાર્થીઓની જીજ્ઞાશા વધે તે હેતુથી તેજસ એક્ઝિબિશનમાં ૨૦૦ થી વધારે પ્રોજેક્ટ રજૂ થયા. આ તમામ પ્રોજેક્ટમાં માર્ગદર્શક શિક્ષકોએ સાયન્ટિફિક રિસર્ચ ર્પ્રોજેક્ટ તૈયાર કરાયા હતા.Skill Development વિદ્યાર્થીઓએ ગણિત અન્ય વિષયોમાં પણ અલગ અલગ રીસર્ચ પ્રોજેક્ટ કર્યા હતા.

Skill Development પ્રેઝન્ટેશનમાં ખાસ કરીને સોલાર , ફાયર અને ભૂકંપ એલાર્મ સહિત સોલાર વીજળીના ઉપયોગ પર ભર મુકાયો જેમાં સાયન્સ, ટેકનોલોજી અને ઇનોવેશનથી લાંબાગાળાના વિકાસની સમજણ પણ બાળકોએ રજૂ કરી. હતો.

Skill Development એકજીબિશન તેજસમાં અવનવા પ્રોજેક્ટ્સ રજૂ થયા

Skill Development દરેક વિષયની સાચી સમજણ, યોગ્ય રજૂઆત શિક્ષણને સહેલું બનાવે છે

9 7

ડિવાઈન લાઈફ સ્કૂલમાં યોજાયું એક્ઝિબિશન જેમાં શાળા સંચાલકોએ જણાવ્યું કે દરેક વિષયની સાચી સમજણ અને તેની યોગ્ય રજૂઆત શિક્ષણને સહેલું બનાવે છે. વિદ્યાર્થીઓએ રજૂ કરેલા પ્રોજેક્ટમાં ઇલેક્ટ્રિક સાઈકલ , સોલારના ઉપયોગ સાથે બનાવેલું હાઉસ અને ચંદ્રયાન આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા

Skill Development વિદ્યાર્થીઓના સ્કિલ ડેવલોપમેન્ટ પર ભાર મુકાયો

સ્કૂલોમાં સિલેબર્સમાં સાયન્સ પ્રોજેક્ટ હિસ્ટરી પ્રોજેક્ટ જીકે પ્રોજેક્ટ કે પછી મેથ્સના પ્રોજેક્ટના અલગ માર્ક કાઉન્ટ થાય છે. બાળકો અવનવા પ્રોજેક્ટ કરીને જ્ઞાન સાથે ગમ્મત પણ મેળવે છે. સ્કૂલોમાંથી મળતા આવા પ્રોજેક્ટમાં પેરેન્ટ્સ પણ એમને હેલ્પ કરે છે. ડિવાઈન લાઈફ સ્કૂલમાં ભણતા સ્કૂલોમાંથી મળતા પ્રોજેક્ટમાં ગેલ્વોનોમીટર, ફાયર એલાર્મસ પોતાની જાતે જ બનાવેલી સ્ટોરીબુક કે ટ્રાફિકનું મોડેલ બનાવીને અદ્ભુત રજૂઆત કરી.

પેરેન્ટ્સ સાથે વાત કરતા તેમણે છેકે અમે સાથે બેસીને એને થોડો આઈડિયા અને ઈન્ફર્મેશન નેટ ઉપરથી સર્ચ કરવામાં હેલ્પ કરીએ છીએ . જેથી પ્રોપર ઈન્ફર્મેશનથી એનું નોલેજ વધી શકે . આ ઉપરાંત ડિવાઈન લાઈફ સ્કૂલમાં શિક્ષકોનું કહેવું છે કે કહે છે કે સ્કૂલોમાંથી મળતા આ રીતના પ્રોજેક્ટથી બાળકોની જ્ઞાનશક્તિ ખીલે છે અને પોતાની માઈન્ડ યૂઝ કરીને અવનવી દુનિયા ક્રિએટ કરી નાંખે છે .

2 100

ઇલેક્ટ્રિક હાઉસ અને તેમજ અલગ અલગ પ્રકારના ચાર ઉપયોગ સાથે સોલાર સીસ્ટમ સાથે વીજળીનો ઉપયોગ, પવનચક્કી, ભૂકંપ એલાર્મ અને સૌર ઉર્જાનો ઉપયોગ કરીને અમી સોની અને હિયા પંડ્યાએ જણાવ્યું કે અમને સાયન્સનાં પ્રોજેક્ટ કરવા બહુ જ ગમે છે. તેથી જ્યારે પણ અમે બુક્સ ફેરમાં જઈએ ત્યારે પ્રોજેક્ટને લગતી બુકસ જરૂર ખરીદે છે. સ્કૂલમાં બધા જ અમારા પ્રોજેક્ટના વખાણ કરે છે એ મને ખૂબ ગમે છે.

6

અહી હાજર તમામ વિદ્યાર્થી કહે છે કે આ રીતે સાથે મળીને પ્રોજેક્ટ કરવાથી ફેમિલી પણ સાથે એન્જોય કરી શકે છે. સ્કૂલમાંથી સાયન્સ, હિસ્ટ્રી, જીકે અને મેથ્સના પ્રોજેક્ટ મળે છે. અમે સાથે મળીને આ રીતના પ્રોજેક્ટ કરીને એકબીજાનું નોલેજ શેર કરી શકે અને પ્રોજેક્ટ સુંદર થાય છે.

3 64

સ્કૂલમાં ફક્ત ભણતર સિવાય દુનિયામાં તાલથી તાલ મિલાવવા માટે બાળકોને બધી જ વસ્તુનું જ્ઞાન અત્યારે જરૂરી છે. Skill Development સાયન્સને લગતા પ્રોજેક્ટમાં સોલર સિસ્ટમ, વિન્ડ , નાસાને લગતા, વોટર સિસ્ટમ, હિસ્ટ્રીમાં વોલકેનો, જીઓગ્રાફિક સિસ્ટમ રેઈનફોલ વગેરે જેવા પ્રોજેક્ટ દ્વારા બાળકોની જ્ઞાનશક્તિ ખીલે છે.