કર્ણાટક વિધાનસભાની ચૂંટણીમાં બહુમત મેળવ્યા બાદ કોંગ્રેસની સરકાર બની છે.કર્ણાટકમાં કોંગ્રસની સરકારનો શપથ વિધિ સમાહરોહ યોજાયો હતો.જેમાં સિદ્ધારમૈયાએ કર્ણાટકના મુખ્યમંત્રી પદના સપથ લીધા હતા.ડી.કે શિવકુમારે ઉપમુખ્યમંત્રી પદે શપથ લીધા હતા. દિગ્ગજ નેતાઓ શપથ વિધિ સમારોહમાં હાજર રહ્યા હતા.જેમાં મલ્લિકાર્જુન ખડગે ,રાહુલર ગાંધી, નીતિશ કુમાર, શરદ પવાર , ફારુક અબ્દુલ્લા સહિતના નેતાઓએ શપથ વિધિ સમાહરોહમાં હાજરી આપી હતી