બીગ બોસ ફેમ શિલ્પા શિરોડકરને કોરોના ભારતમાં રી એન્ટ્રી કોરોના #coronavirus #shilpashirodkar #bigbossfam #coronanewvariant #mask

0
90

શિલ્પા શિરોડકરને કોરોના #coronavirus #shilpashirodkar #bigbossfam #coronanewvariant #mask – શિલ્પા શિરોડકરનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. બોલિવૂડ એક્ટ્રેસે પોતે ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ શેર કરી માહિતી આપી છે. તેણે લખ્યું, ‘નમસ્તે મિત્રો! મારો કોવિડ ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે.

ભારતમાં કોરોનાની રી એન્ટ્રી

તમે લોકો સુરક્ષિત રહો અને માસ્ક પહેરો.’ ફેન્સ શિલ્પાની પોસ્ટ પર કોમેન્ટ કરી જલદી સ્વસ્થ થવા માટે પ્રાર્થના કરી રહ્યા છે. એ જ સમયે કેટલાક લોકોને એ જાણીને આશ્ચર્ય થયું કે લોકોને હજુ પણ કોરોના થઈ રહ્યો છે. ‘બિગ બોસ’ ફેમ શિલ્પા શિરોડકરની થોડા દિવસથી તબિયત ખરાબ હતી.

બોલિવૂડ એક્ટ્રેસ શિલ્પા શિરોડકરને થયો કોરોના શિલ્પા શિરોડકરને કોરોના

તેણે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને જણાવ્યું કે તેણે કોરોના માટે ટેસ્ટ કરાવ્યો અને આજે એ પોઝિટિવ આવ્યો છે.  શિલ્પા શિરોડકરને કોરોના

એક્ટ્રેસે પોતે ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ શેર કરી માહિતી આપી

ગુજરાતના વધુ સમાચાર માટે જોવા માટે અહિયાં ક્લિક કરો

યુટ્યુબ પર વિડીઓ ન્યુઝ જોવા માટે