અમૂલ બ્રાન્ડ ડેરી ઉદ્યોગમાં પ્રભુત્વ ધરાવે છે. જો કે અમૂલને કર્ણાટકમાં ઝટકો લાગ્યો છે. બૃહત બેંગલુરુ હોટેલ્સ એસોસિએશને નિર્ણય લીધો છે કે તે માત્ર સ્થાનિક ડેરી બ્રાન્ડ નંદિનીનો જ ઉપયોગ કરશે.બૃહત બેંગલુરુ હોટેલ્સ એસોસિએશને સ્થાનિક ખેડૂતોને ટેકો આપવા માટે આ નિર્ણય લીધો છે. અમૂલને લઈને કર્ણાટકમાં રાજનીતિ ચાલી રહી છે. કોંગ્રેસ અને જેડીએસ સ્થાનિક ખેડૂતો અને પશુપાલકોના હિત માટે રાજ્યમાં અમૂલના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવાની માંગ કરી રહ્યા છે.
કર્ણાટકમાં અમૂલને ઝટકો,જાણો શું છે સમગ્ર મામલો
RELATED ARTICLES