Home Desh દિલ્હીની સનસનીખેજ ઘટના,લૂંટ વીથ મર્ડર

દિલ્હીની સનસનીખેજ ઘટના,લૂંટ વીથ મર્ડર

0
542
દિલ્હીની સનસનીખેજ ઘટના,લૂંટ વીથ મર્ડર
દિલ્હીની સનસનીખેજ ઘટના,લૂંટ વીથ મર્ડર

દિલ્હીની સનસનીખેજ ઘટના

 લૂંટ બાદ બદમાશોએ કાર ચાલકની હત્યા કરી

રસ્તા પર ઢસડીને હત્યા કરવામાં આવી

  વીડિયો થયો વાયરલ

દિલ્હીની સનસનીખેજ ઘટના સામે આવી છે. દેશની રાજધાની દિલ્હીમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. મહિપાલપુર વિસ્તારમાં લૂંટ બાદ બદમાશોએ કાર ચાલકને ઘણા કિલોમીટર સુધી રસ્તા પર ઢસડ્યો   હતો. જેનો એક વીડિયો પણ સામે આવ્યો છે. વીડિયોમાં વ્યક્તિ કારના વ્હીલ નીચે ફસાયેલો જોવા મળે છે. આ વીડિયો હાલ વાયરલ થઈ રહ્યો છે. પોલીસના જણાવ્યા અનુસાર, મંગળવારે રાત્રે લગભગ 11:20 વાગ્યે, પીએસ વીકે નોર્થ પર પીસીઆર કોલ આવ્યો હતો કે NH 8 ના સર્વિસ રોડ પાસે એક અજાણ્યા પુરૂષની ઇજાઓ સાથેનો મૃતદેહ મળ્યો હતો. અજાણી લાશની ઓળખ ફરીદાબાદના રહેવાસી 43 વર્ષીય બિજેન્દર તરીકે થઈ છે, જે ટેક્સી ડ્રાઈવર હતો. આઈપીસીની કલમ 302/201 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે અને વધુ તપાસ ચાલી રહી છે.

દિલ્હીમાં સતત ક્રાઈમની ઘટનાઓ વધી રહી છે.ત્યારે લોકોની સલામતી અંગે પણ સવાલો ઉઠી રહ્યાં છે.ત્યારે સામે આવેલા આ ચોંકવાનારા કિસ્સાએ પોલીસને દોડતી કરી દીધી છે.પોલીસે આરોપીઓની ઝડપી પાડવા માટે સીસીટીવીની મદદથી ચક્રો ગતિમાન કરી દીધા છે.ત્યારે હાલ તો પોલીસે સીસીટીવીની મદદથી ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.  મહિપાલપુર વિસ્તારમાં લૂંટ બાદ બદમાશોએ કાર ચાલકને ઘણા કિલોમીટર સુધી રસ્તા પર ખેંચી લીધો હતો. આનો એક હ્રદયસ્પર્શી વીડિયો પણ સામે આવ્યો છે.જે ખૂબ જ સનસનીખેજ છે. અને સોશ્યલ મીડિયામાં ઝડપથી વાયરલ પણ થઈ રહ્યો છે. ત્યારે આરોપીઓની ધરપકડ બાદ આ અંગે વધુ ચોંકાવનરા ખુલાસાઓ પણ થઈ શકે છે. 

વધુ સમાચાર માટે જોતા રહો વી.આર.લાઇવ

સતત સમાચાર માટે જોતા રહો અમારી વેબ સાઈટ

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે