Home Desh થઇ જાવ તૈયાર; આવી ગઈ છે SBI જુનિયર એસોસિયેટની ભરતી, 8 હજારથી...

થઇ જાવ તૈયાર; આવી ગઈ છે SBI જુનિયર એસોસિયેટની ભરતી, 8 હજારથી વધારે જગ્યાઓ માટે ભરતી

0
941
SBI Junior Associates Bharti 2024
SBI Junior Associates Bharti 2024

SBI Junior Associates Bharti 2024 : સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા કુલ 8283 જગ્યાઓ માટે ભરતીની જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. આ ભરતી માટે 17-11-2023 થી ફોર્મ ભરવાના શરૂ થયા છે જે 07-12-2023 સુધી ફોર્મ ભરી શકાશે. ગુજરાતની વિવિધ રાજ્યની શાખાઓ માટે ભરતીઓ બહાર પાડવામાં આવી છે. ગુજરાત, હરિયાણા, દિલ્હી, કોલકાતા, ચેન્નઈ, પટના વગેરે રાજ્યનો સમાવેશ થાય છે. તેમજ આ ભરતી પરિક્ષામાં પ્રાદેશિક ભાષામાં પણ આપી શકાશે.

જાણો વિગતવાર અહેવાલ શું છે SBI ક્લાર્ક ભરતી 2023 માં વય મર્યાદા, શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી અને કેવી રીતે અરજી કરવી :

SBI Junior Associates Bharti 2024 :

પોસ્ટ ટાઈટલSBI ભરતી 2023 | SBI Bharti 2023
| SBI Recruitment 2023
પોસ્ટ નામJunior Associate
કુલ જગ્યા8283
બેંક નામસ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા
અરજી પ્રકારઓનલાઈન
  • પગાર ધોરણ : રૂ. 19,000/-થી પગાર શરૂ
  • વય મર્યાદા :

ઉમેદવારની વય મર્યાદા 20 થી 28 વર્ષની હોવી જોઈએ. અનામત વર્ગના ઉમેદવારોને વય મર્યાદામાં છૂટછાટ મળવાપાત્ર છે.

SBI

  • અરજી ફી :

જનરલ / ઓબીસી / ઈડબ્લ્યુએસ ઉમેદવારોએ રૂપિયા 750/- અરજી ફી

એસસી / એસટી / પીડબલ્યુબીડી / ઈએસએમ / ડીઈએસએમ ઉમેદવારોએ ફી ભરવાની નથી.

  • જુનિયર એસોસિયેટ ભરતી 2023 અરજી કઈ રીતે કરવી? :

લાયકાત ધરાવતા ઉમેદવારો સત્તાવાર વેબસાઈટ પર જઈને ઓનલાઈન અરજી કરવાની રહેશે.

અરજી શરૂઆત તારીખ  : 17-11-2023
અરજી છેલ્લી તારીખ    : 07-12-2023

વિગતવાર જાહેરાત વાંચોઅહીં ક્લિક કરો
ઓનલાઈન અરજી કરવાઅહીં ક્લિક કરો

સૌજન્ય : SMBP – BUSINESS & EMPLOYMENT GROUP

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે