સૌરાષ્ટ્ર અને કચ્છ ના દરિયાકાંઠે બિપરજોય ની ચેતવણી

1
101
સૌરાષ્ટ્ર અને કચ્છ ના દરિયાકાંઠે બિપરજોય ની ચેતવણી
સૌરાષ્ટ્ર અને કચ્છ ના દરિયાકાંઠે બિપરજોય ની ચેતવણી

સૌરાષ્ટ્ર અને કચ્છ પર બિપરજોય ની અસર તારીખ ૧૨ જુનથી જોવા મળી રહી છે.બીપરજોય હાલ પુરતી મળેલી માહિતી મુજબ દિશા બદલાયેલી જોવા મળી રહી છે. પુરતું ખૂબ જ ગંભીર પરિસ્થિતિ તોફાને લઈને સાયકલોન બીપરજોઈ મંગળવારે આવનાર હતું એની ગતિ નબળી જોવા મળી રહી છે એમ ભારતીય હવામાન વિભાગના જણાવ્યા મુજબ ચક્રવાત ની ગતિ પાંચ કિલોમીટરના ઝડપી થી આગળ વધી રહી છે જે પોરબંદર થી લગભગ 290 કિલોમીટરના અંતરે છે હવામાન વિભાગના જણાવ્યા મુજબ ગુરુવારે કે સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારોમાં આવે તેવી ધારણા છે, સોમનાથ વેરાવળ ગળુ માંગરોળ માધવપુર પોરબંદર દ્વારકા ના દરિયા કાંઠે ઊંચા મોજા વડે ચક્રવાત બીપરજોઈ  ના દેખાઈ રહ્યા છે જે અરબી સમુદ્રથી ગુજરાત સૌરાષ્ટ્ર કચ્છ દરિયાકાંઠે તરફ આગળ વધે છે દરિયા કાંઠે હાય એલર્ટ લોકોને જવાની મંજુરી નહિ અનેક વિસ્તારોના દરિયા કાંઠે રેનાર લોકોને મકાન ખાલી કરવા આદેશ આપ્યા છતાંય લોકો મકાન ખાલીન કરતા જોવા મળે છે સૌરાષ્ટ્ર કચ્છ વિસ્તારોમા ધીમી ધારે વરસાદ સાથે પવનની ઝડપ વધતી દેખાય રહી છે પોરબંદરથી આશરે 290 કિમી દક્ષિણ પશ્ચિમમાં કેન્દ્રિત છે. ગુરુવારે તે ગુજરાતના સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારો તેમજ અડીને આવેલા પાકિસ્તાનના દરિયાકાંઠાને પાર કરે તેવી ધારણા છે


સૌરાષ્ટ્ર અને કચ્છ ના દરિયાકાંઠે બિપરજોય ની ચેતવણી રૂપે માહિતી આપાય છે તારીખ ૧૩/૦૬/૨૦૨૩ એ અપાય છે
VSCS BIPARJOY આજે 1130IST પર દેવભૂમિ દ્વારકાના લગભગ 290km west-southwest wind (WSW)
પોરબંદરના 320km west-southwest wind (WSW) થી સૌરાષ્ટ્ર અને કચ્છ તરફ આવી રહયો છે
જખૌ બંદર થી 320km નજીક જોવા મળી રહયો છે ત્યારે, નલિયાથી 330km નજીક છે આવુ હવામાન વિભાગ દ્વરા જડાયું છે
તરીકે 15/૦૬/૨૦૨૩ જૂનની સાંજે લગભગ જખાઉ બંદર (ગુજરાત) નજીક ક્રોસ કરવાના અણસાર જોવા મળી રહયા છે

આસાથે અરબી સમુદ્રના ફોટો વિડિઓ થયા વાઈરલ જેમાં સમુદ્રના મોજા જોવાય છે જે વીડિઓ હેલિકોપ્ટર થી લયેલા છે જેમાં સિપ સમુદ્રના મોજાથી સંતુલન ગુમાવતા પલટી ખાય છે જોવા મુજબ રેસ્ક્યુ ટીમ દ્વ્ય્રા એક વેક્તીને બચાવતા શીપ પલટી ખાય છે

બિપરજોય વાવાઝોડા પહેલા મેઘરાજાની એન્ટ્રી


Discover more from VR LIVE GUJARAT: Gujarat News

Subscribe to get the latest posts to your email.

1 COMMENT

Comments are closed.