સંજયસિંહ વાંચશે ૧૫ પુસ્તકો : રાઉજ એવેન્યુ કોર્ટએ આપી મંજુરી

0
305
સંજયસિંહ વાંચશે ૧૫ પુસ્તકો : રાઉજ એવેન્યુ કોર્ટએ આપી મંજુરી
સંજયસિંહ વાંચશે ૧૫ પુસ્તકો : રાઉજ એવેન્યુ કોર્ટએ આપી મંજુરી

હિરાસતમાં સંજયસિંહ વાંચશે ૧૫ પુસ્તકો જેમાં આંબેડકર,ગાંધી અને ભગતસિંહનો પણ સમાવેશ થાય છે. સંજયસિંહની EDકસ્ટડી ૨૭ ઓક્ટોબર સુધી વધારી દેવામાં આવી છે.જેમાં દિલ્લીના આમ આદમી પાર્ટીના સાંસદ સંજય સિંહ દારૂના ભ્રષ્ટાચારમાં દિલ્લીની અદાલતે ૨૭ ઓક્ટોબર સુધી EDણી ન્યાયિક હિરાસતમાં મોકલી દેવામાં આવ્યા છે.આની પેહલા EDએ શુક્રવારે અદાલતમાં પેશ કર્યા હતા. દિલ્લીની રાઉજ એવેન્યુ કોર્ટએ આમ આદમી પાર્ટીના સંસદ સંજય સિંહને ૨૭ ઓક્ટોબર સુધી જેમમાં મોકલ્યા છે. આની પેહલા દારૂ નીતિના મામલાથી જોડાયેલ માની લોન્ડરિંગના કેસમાં રિમાન્ડ માંગ્ય અહ્તા.શુક્રવારએ સુનવણી પછી એમને ન્યાયિક હિરાસતમાં મોકલવામાં આવ્યા હતા.આવામાં ધરપકડના વિરોધમાં સંજયસિંહની યાચિકા પર દિલ્લી હાઈકોર્ટ એ EDને નોટીસ આપી હતી.EDને કોર્ટમાં આ મામલાની રીપોર્ટ આપવાનું કહ્યું હતું.મામલામાં મંગળવારે સુનવણી થશે.

સંજય સિંહ વાંચશે ૧૫ પુસ્તકો
સંજય સિંહ વાંચશે ૧૫ પુસ્તકો

એવામાં જેલમાં મોકલી દેવામાં આવેલા સંજય સિંહએ કોર્ટ પાસે પુસ્તકો વાચવા માંગી. કોર્ટએ આમાં મંજુરી આપી દીધી છે,૧૪ દિવસ માટે જેલમાં સંજય સિંહએ ૧૫ પુસ્તકો વાંચશે એના માટેનું લીસ્ટ આપવામાં આવ્યું હતું.આવામાં કોર્ટે જેલ પ્રસાશનને આ પુસ્તકો સંજયસિંહ પાસે રાખવા માટે મંજુરી આપી દીધી છે.જે પુસ્તકોનું લીસ્ટ નીચે મુજબ છે.

૧. मेरे सत्य के प्रयोग : गांधी

૨. विद्यार्थी और राजनीति: लोहिया

3. भारत विभाजन के अपराधी: लोहिया

4. सच कर्म प्रतिकार और चरित्र निर्माण: आवाहन : लोहिया

5. निजी और सार्वजनिक क्षेत्र : लोहिया

6. अर्थशास्त्र मार्क्स के आगे: लोहिया

7. समाजवाद और वैचारिक आधार : रघु ठाकुर

8. गांधी अंबेडकर : रघु ठाकुर

9. जाति प्रथा : रघु ठाकुर

10. समाजवाद संशय और उत्तर: रघु ठाकुर

11. जातिभेद का उच्छेद : आंबेडकर

12. शहीद भगत सिंह क्रांति का साक्ष्य : सुधीर विद्यार्थी

13. नेल्सन मंडेला : सुशील कपूर

14. मैं नास्तिक क्यों हूं: भगत सिंह

15. आंबेडकर प्रबुद्ध भारत की ओर: गेल ओमवेट

આવા સમાચારો જોવા માટે જોતા રહો વી.આર.લાઇવ ચેનલ અને વેબપોર્ટલ

દિલ્લીને લગતા વધુ સમાચાર જોવા માટે ક્લિક અહિયાં કરો

દિલ્હીમાં સિંગલ યુઝ પ્લાસ્ટીકનો આડેધડ ઉપયોગ – પ્રતિબંધના ધજાગરા

Dearness Allowance, DA : 4% વધી શકે છે DA, કેન્દ્રીય કર્મચારીઓના ડીએ પર અપડેટ, એરિયર્સ સાથે મળશે મોટી રકમ