Sam Pitroda Praised Rahul Gandhi : રાહુલ ગાંધી પપ્પુ નથી. રાહુલ ખૂબ જ બુદ્ધિશાળી અને ભણેલો છે. ભાજપ પણ તેમની સમજ અને વિચારને તોડી શક્યું નથી. આ વાતો ઈન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસના પ્રમુખ અને અમેરિકામાં ગાંધી પરિવારના રાજકીય સલાહકાર સામ પિત્રોડાએ કહી હતી.
Sam Pitroda એ રાહુલના વખાણમાં પુલ બાંધ્યા
અમેરિકાના ટેક્સાસમાં આયોજિત એક કાર્યક્રમમાં પિત્રોડાએ રાહુલ ગાંધીના વખાણ કર્યા હતા. તેણે કહ્યું,
ભાજપ પર પ્રહારો
સામ પિત્રોડા (Sam Pitroda) એ વધુમાં જણાવ્યું હતું કે રાહુલ ગાંધીની વિચારસરણીમાં કોઈ બ્રેક નથી. તેમનો એક દૃષ્ટિકોણ છે જેને બદનામ કરવા માટે ભાજપે કરોડો રૂપિયા ખર્ચ્યા. તેમણે કહ્યું કે ભાજપે રાહુલ વિરુદ્ધ ખોટી ઈમેજ ઊભી કરવા માટે કરોડો રૂપિયા ખર્ચ્યા, પરંતુ કંઈ થયું નહીં.

રાહુલે ભાજપ-આરએસએસ પર પ્રહારો કર્યા
તમને જણાવી દઈએ કે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી ત્રણ દિવસીય અમેરિકા પ્રવાસ પર ગયા છે. તેમની યુએસ મુલાકાતના પ્રથમ દિવસે, રાહુલે ડલાસ ખાતે યુનિવર્સિટી ઓફ ટેક્સાસના વિદ્યાર્થીઓ અને શિક્ષણવિદો સાથે વાતચીત કરી. વાતચીત દરમિયાન રાહુલે ભાજપ અને આરએસએસ પર પણ આકરા પ્રહારો કર્યા હતા.
લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો
યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો
ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો
રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો