Home Main Russia building video: 9/11 જેવો ભયંકર હુમલો, સારાતોવમાં બિલ્ડીંગ સાથે ડ્રોન અથડાયું

Russia building video: 9/11 જેવો ભયંકર હુમલો, સારાતોવમાં બિલ્ડીંગ સાથે ડ્રોન અથડાયું

0
778
Russia building video: 9/11 જેવો ભયંકર હુમલો, સારાતોવમાં બિલ્ડીંગ સાથે ડ્રોન અથડાયું
Russia building video: 9/11 જેવો ભયંકર હુમલો, સારાતોવમાં બિલ્ડીંગ સાથે ડ્રોન અથડાયું

Russia building video: 26 ઓગસ્ટ 2024 ના રોજ, યુક્રેને રશિયા પર મોટો હુમલો કર્યો છે. આ વખતે યુક્રેનની સેનાએ રશિયાના સારાતોવમાં સૌથી ઉંચી ઈમારતને નિશાન બનાવી છે. યુક્રેનિયન સેનાનું એક ડ્રોન સારાતોવમાં એક રહેણાંક મકાન સાથે અથડાયું છે. કહેવામાં આવી રહ્યું છે કે આ મોટા હુમલામાં અડધી ઇમારતને નુકસાન થયું છે અને આ હુમલામાં એક મહિલા ખરાબ રીતે ઘાયલ થઈ હોવાનું સ્થાનિક ગર્વનરનો અહેવાલ છે. 

Russia building video: 9/11 જેવો ભયંકર હુમલો, સારાતોવમાં બિલ્ડીંગ સાથે ડ્રોન અથડાયું
Russia building video: 9/11 જેવો ભયંકર હુમલો, સારાતોવમાં બિલ્ડીંગ સાથે ડ્રોન અથડાયું

Russia building video: અમેરિકા જેવો હુમલો

અમેરિકાના વર્લ્ડ ટ્રેન્ડ સેન્ટર જેવો હુમલો રશિયાના સારાતોવમાં થયો છે. સોમવારે સવારે એક ડ્રોન 38 માળની રહેણાંક ઇમારત ‘વોલ્ગા સ્કાય’ સાથે અથડાયું હતું. અત્યાર સુધીમાં ચાર લોકો ઘાયલ થયાના અહેવાલ છે.

હુમલામાં ઈમારતના મોટા ભાગને નુકસાન થયું છે. હુમલાને કારણે બિલ્ડિંગની નીચે પાર્ક કરાયેલા 20થી વધુ વાહનોને નુકસાન થયું છે. હુમલામાં એક મહિલા ગંભીર રીતે ઘાયલ થઈ છે, જેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. સારાતોવ યુક્રેન સરહદથી 900 કિમી દૂર છે. આ હુમલા બાદ તમામ પ્રકારની હવાઈ ગતિવિધિઓ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે.

ટેલિગ્રામ મેસેજિંગ એપ પર, સારાતોવના ગવર્નર રોમન બુસર્ગિને કહ્યું કે, રશિયાના સારાતોવ શહેરમાં એક મકાન પર ડ્રોનથી હુમલો કરાયો છે. જેમાં એક મહિલા ગંભીર રીતે ઘાયલ થઈ છે. મહિલાને હોસ્પિટલમાં લઈ જવામાં આવી છે. તેની સારવાર ચાલી રહી છે અને ડોકટરો તેનો જીવ બચાવવા પ્રયાસ કરી રહ્યા છે.

અગાઉ, ગવર્નરે કહ્યું હતું કે રાજધાની મોસ્કોથી 100 કિલોમીટર દૂર સ્થિત પ્રદેશના મુખ્ય શહેરો સારાતોવ અને એંગલ્સમાં અસરગ્રસ્ત વિસ્તારોમાં કટોકટી સેવાઓ બંધ કરવામાં આવી છે.

યુક્રેને શરૂઆતમાં 20 ડ્રોનથી હુમલો કર્યો હતો, સૌથી વધુ 9 ડ્રોન દ્વારા સારાતોવમાં હુમલો કરવામાં આવ્યો છે. આ સિવાય કુર્સ્ક પર 3 ડ્રોન, બેલગોરોડ ઓબ્લાસ્ટ પર 2, બ્રાંન્સ્ક પર 2, તુલસ્કાયા પર 2, ઓર્લોવસ્કાયા પર 1 અને રિયાઝાન પ્રદેશમાં 1 ડ્રોન દ્રારા હુમલો કરાયો છે. રશિયાના એંગલ્સમાં એક વ્યૂહાત્મક મોસ્કો બોમ્બર લશ્કરી બેઝ છે, જે પર ફેબ્રુઆરી 2022 થી યુક્રેન દ્વારા ઘણી વખત હુમલો કરવામાં આવ્યો છે. (Russia building video)

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે