RSS દ્વારા અમદાવાદમાં  સમાજ શક્તિ સંગમ કાર્યક્રમનું આયોજન

0
521

દસ હજાર  જેટલા સ્વયંસેવકોની હાજરીમાં યોજાયો કાર્યક્રમ

14મી એપ્રિલ ડો.બાબા સાહેબ આંબેડરક ના જન્મજયંતી ની ઉજવણી સમગ્ર દેશ મનાવી રહ્યો છે .ત્યારે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવત અમદાવાદમાં  સમાજ શક્તિ સંગમ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા . RSSના  દસ હજાર  જેટલા સ્વયંસેવકોની હાજરીમાં સમાજ શક્તિ સંગમ કાર્યક્રમ યોજાયો હતો. સ્વયંસેવક ઉપરાંત વિશેષ આમંત્રિતો, સમાજના આગેવાનો, ગુજરાત યુનિવર્સિટી, જીએમડીસી ગ્રાઉન્ડમાં કાર્યક્રમમાં જોડાયા