HomeDeshકાશ્મીરની સુંદરતાથી પ્રભાવિત થયા દુનિયાભરના પ્રતિનિધિ

કાશ્મીરની સુંદરતાથી પ્રભાવિત થયા દુનિયાભરના પ્રતિનિધિ

દાલ સરોવરમાં G-20 સમિટ દરમિયાન પ્રતિનિધિઓ મંત્રમુગ્ધ થયા

શ્રી નગરમાં ત્રણ દિવસીય G-20 સમિટનું આયોજન કરવામાં આવ્યું છે. શહેરની સુંદરતાને દુનિયાના દેશોના પ્રતિનિધિઓ માણી રહ્યા છે . કડક સુરક્ષા વચ્ચે કલમ 370 હટાવ્યા બાદ પ્રથમ વખત ઇન્ટરનેશનલ સ્થારનું આયોજન કરવામાં આવ્યું છે. અહીની મહેમાનગતિથી પ્રતિનિધિઓ ખુબ ખુશ જોવા મળી રહ્યા છે ખાસ કરીને દાલ સરોવર અને અહીની સ્થાનિક સંસ્કૃતિના દર્શન જયારે જોવા મળ્યા .

અહી ઉલ્લેખનીય છેકે ભારત અત્યારે જી 20 નું પ્રમુખ છે અને વિશ્વના ર્તામામ દેશોના પ્રતિનિધિઓ દેશમાં તમામ રહ્યોમાં અલગ અલગ ચર્ચામાં ભાગ લઇ રહ્યા છે ત્યારે જમ્મુ કાશ્મીરને પણ આયોજન કરવાનો પ્રથમ વખત લાભ મળ્યો છે.

વધુ સમાચાર માટે જોતા રહો વી.આર.લાઇવ

સતત સમાચારની અપડેટ માટે જોતા રહો અમારી વેબ સાઈટ

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments