HomeDeshરાહુલ ગાંધીએ કરી ટ્રકમાં મુસાફરી

રાહુલ ગાંધીએ કરી ટ્રકમાં મુસાફરી

કોંગ્રેસના કાર્યકર્તાઓએ વિડીઓ વાઈરલ કર્યો

કર્ણાટક ચૂંટણીમાં ભવ્ય જીત બાદ કોંગ્રેસ અને તમામ નેતાઓનો આત્મવિશ્વાસ વધ્યો છે. રાહુલ ગાંધી એક નવા અંદાઝમાં જોવા મળ્યા . ભારત જોડો યાત્રા બાદ સામાન્ય માણસોની તકલીફો જાણવા અને સમજવા તેઓ હમેશા તત્પર રહેતા હોય છે ત્યારે અંબાલા થી ચંડીગઢ જતી વખતે હાઇવે પર રાહુલ ગાંધીએ ટ્રક ચાલકોની સમસ્યાઓ સમજવાનો પ્રયત્ન કર્યો અને ટ્રકમાં મુસાફરી કરી. આ વિડીઓ અત્યારે વાઈરલ થઇ રહ્યો છે.

વધુ સમાચાર માટે જોતા રહો વી.આર લાઇવ

સતત સમાચાર માટે જોતા રહો અમારી વેબ સાઈટ

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments