Gurmeet Ram Rahim: રણજીત સિંહ હત્યા કેસમાં ગુરમીત રામ રહીમને રાહત, તમામ નિર્દોષ જાહેર

0
291
Gurmeet Ram Rahim: રણજીત સિંહ હત્યા કેસમાં ગુરમીત રામ રહીમને રાહત, તમામ નિર્દોષ જાહેર કર્યા
Gurmeet Ram Rahim: રણજીત સિંહ હત્યા કેસમાં ગુરમીત રામ રહીમને રાહત, તમામ નિર્દોષ જાહેર કર્યા

Gurmeet Ram Rahim: પંજાબ અને હરિયાણા હાઈકોર્ટે રણજીત સિંહ મર્ડર કેસમાં ડેરા સચ્ચા સૌદા (Dera Sacha Sauda) ના વડા ગુરમીત રામ રહીમને નિર્દોષ જાહેર કર્યો છે. હાઈકોર્ટે આ કેસમાં સીબીઆઈની વિશેષ અદાલતે આપેલા ચુકાદાને રદ કર્યો હતો અને રામ રહીમ અને અન્ય ચારને નિર્દોષ જાહેર કર્યા હતા. પંચકુલાની વિશેષ અદાલતે અગાઉ આ કેસમાં સજાની જાહેરાત કરી હતી, જેને બાદમાં હાઈકોર્ટમાં પડકારવામાં આવી હતી.

Gurmeet Ram Rahim: રણજીત સિંહ હત્યા કેસમાં ગુરમીત રામ રહીમને રાહત, તમામ નિર્દોષ જાહેર કર્યા
Gurmeet Ram Rahim: રણજીત સિંહ હત્યા કેસમાં ગુરમીત રામ રહીમને રાહત, તમામ નિર્દોષ જાહેર કર્યા

Gurmeet Ram Rahim: પંચકુલા કોર્ટે ફટકારી હતી સજા

પંચકુલાની વિશેષ અદાલતે રણજીત સિંહ હત્યા કેસમાં ડેરા સચ્ચા સૌદાના વડા ગુરમીત રામ રહીમ (#RamRahim) સહિત પાંચ દોષિતોને આજીવન કેદની સજા સંભળાવી હતી. આ સાથે ગુરમીત રામ રહીમ પર 31 લાખ રૂપિયાનો દંડ પણ લગાવવામાં આવ્યો છે. તમામ ગુનેગારોને વિવિધ કલમો હેઠળ સજા ફટકારવામાં આવી છે. સીબીઆઈએ ગુરમીત રામ રહીમને ફાંસીની સજાની માંગ કરી હતી, પરંતુ કોર્ટે તેને આજીવન કેદની સજા ફટકારી હતી. બીજી તરફ ગુરમીત રામ રહીમના વકીલ અજય વર્મને કહ્યું હતું કે તેઓ આ નિર્ણયને પંજાબ અને હરિયાણા હાઈકોર્ટમાં પડકારશે.

Gurmeet Ram Rahim: રણજીત સિંહ હત્યા કેસમાં ગુરમીત રામ રહીમને રાહત, તમામ નિર્દોષ જાહેર કર્યા
Gurmeet Ram Rahim: રણજીત સિંહ હત્યા કેસમાં ગુરમીત રામ રહીમને રાહત, તમામ નિર્દોષ જાહેર કર્યા

આ પછી, તેણે પંજાબ અને હરિયાણા હાઈકોર્ટમાં પડકાર્યો, જેમાં સીબીઆઈની વિશેષ અદાલત દ્વારા લેવામાં આવેલા નિર્ણયને રદ કરતા રામ રહીમ અને અન્ય ચાર લોકોને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા.

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો