શક્તિસિંહ ગોહિલ પ્રમુખ બનતા જ કોંગ્રેસમાં ભરતી મેળો
ખેડા આણંદ અને અમદાવાદ જિલ્લાના આપના આગેવાનો કોંગ્રેસમાં જોડાયા
જિલ્લા પ્રમુખથી લઇને સંગઠનના આપના નેતા કોંગ્રેસમાં જોડાયા
20 થી વધુ આપના નેતા અને સામાજિક અગ્રણી કોંગ્રેસમાં જોડાયા
શક્તિસિંહ ગોહિલ,કોંગ્રસ પ્રમુખ
કોંગ્રેસના નેતા શક્તિસિંહ ગોહિલના કોંગ્રસ પ્રદેશ પ્રમુખ બન્યા બાદ જ કોંગ્રેસમાં ભરતી મેળો યથાવત છે. શનિવારા ખેડા આણંદ અને અમદાવાદ જિલ્લાના આપના આગેવાનો કોંગ્રેસમાં જોડાયા હતા. જિલ્લા પ્રમુખથી લઇને સંગઠનના આપના નેતા કોંગ્રેસમાં જોડાયા હતા .જમાં થી વધુ આપના નેતા અને સામાજિક અગ્રણીઓ શક્તિસિંહ ગોહિલ સહિતના કોંગ્રેસ આગેવાનોની ઉપસ્થિતિમાં કોંગ્રેસમાં જોડાયા હતા.તમામને કોંગ્રેસપ્રદેશ અધ્યક્ષ શક્તિ સિંહ ગોહિલે કોંગ્રેસનો ખેસ પહેરાવીને આવકાર્યા હતા.
કોંગ્રેસમાં જોડાનારના નામ
જયેશ ઠાકોર લીંબડી વિધાનસભા આપ
નલિન બારોટ ખેડા જિલ્લા પ્રમુખ
સમીર વોરા ખેડા શહેર પ્રમુખ
દિનેશ પરમાર. જનરલ સેક્રટરી ખેડા આપ
પ્રકાશ પટેલ અમદાવાદ જિલ્લા મહામંત્રી
લક્ષ્મણ ચૌહાણ એજ્યુકેશન સેલ આપ
કોંગ્રેસમાં પ્રદેશ પ્રમુખની હાજરીમાં કોંગ્રેસમાં જોડાયા..
શક્તિસિંહ ગોહિલ ખેસ પેહરાવી કોંગ્રેસમાં આવકાર્યા
આ પ્રસંગે કોંગ્રેસના નેતા શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે કોંગ્રેસમાં રાજકીય અને બિનરાજકીય લોકો જોડાઈ રહ્યાં છે.જેતપુરમાં યુવા ભાજપના પ્રમુખ તરીકે કામગીરી કરનાર અને ૧૯૯૧થી લઈ ૬ ટર્મ સુધી નગરસેવક રહેલા પ્રમોદ ત્રાડા કોંગ્રેસમાં જોડાયા૧૧ જેટલી ફિલ્મ કરનાર હિરો અને કોળી ઠાકોર સેનામાં મહત્વ યોગદાન આપનાર જયેશ ઠાકોર કોંગ્રેસમાં જોડાઈ રહ્યાં છે.
રાજ્યસભા સાંસદ તેમજ પ્રમુખ શક્તિસિંહ ગોહિલનું નિવેદન
ગુજરાતમાં પાણી એ અગત્યની બાબત છેઃશક્તિસિંહ ગોહિલ
કોંગ્રેસની સરકારે પડકારજનક નર્મદા બંધનું કામ પૂર્ણ કર્યુઃશક્તિસિંહ ગોહિલ
ભૂર્ગર્ભ પાણીની યોગ્ય વ્યવસ્થા થાય તો ડાર્ક ઝોન ન રહેઃશક્તિસિંહ ગોહિલ
ગુજરાતમાં જળ વ્યવસ્થાપનમાં ભાજપ સરકાર ફેઈલ ગઈ છેઃશક્તિસિંહ ગોહિલ
દેશમાં સૌથી વધુ દંડ ગુજરાતને થાય ત્યારે સરકારે લોકોની માફી માગવી જોઈએઃશક્તિસિંહ ગોહિલ
વધુ સમાચાર માટે જોતા રહો વી.આર.લાઇવ
સતત સમાચાર માટે જોતા રહો અમારી વેબ સાઈટ