Home Dharma Raksha Bandhan  Shubh Muhurat :  જાણો ક્યારે બાંધી શકશો પોતાના ભાઈને રાખડી...

Raksha Bandhan  Shubh Muhurat :  જાણો ક્યારે બાંધી શકશો પોતાના ભાઈને રાખડી , આ રહ્યું શુભ મુર્હુત

0
1026
Raksha Bandhan Shubh Muhurat
Raksha Bandhan Shubh Muhurat

Raksha Bandhan  Shubh Muhurat :  ભાઈ અને બહેનના પ્રેમના પ્રતિકનો સાક્ષી સમય એટલે રક્ષાબંધન, દરવખતે રક્ષાબંધન પર કયા સમયે રાખડી બાંધવી એ દરેક બહેનો માટે ચિંતાનો વિષય છે, ત્યારે આજે અમે તમને આ લેખમાં રક્ષાબંધન પર કયા સમયે રાખડી બાંધશો એ જણાવીશું…    

Raksha Bandhan  Shubh Muhurat

Raksha Bandhan  Shubh Muhurat :  ભાઈ અને બહેનના પ્રેમના પવિત્ર બંધનનું પ્રતીક રક્ષાબંધનનો તહેવાર તારીખ 19 ઓગસ્ટ સોમવારના રોજ છે. આ પવિત્ર તહેવાર દરેક શ્રાવણ મહિનાના સુદ પક્ષની પૂર્ણિમાના દિવસે ઊજવવામાં આવે છે. રક્ષાબંધન પર ભદ્રકાળ અને રાહુકાળ પર વિશેષ ધ્યાન આપવામાં આવે છે. ભદ્રકાળ અને રાહુકાળ દરમિયાન રાખડી બાંધવામાં આવતી નથી કારણ કે આ સમયગાળા દરમિયાન શુભકાર્ય નિષેધ માનવામાં આવે છે.

આ રક્ષાબંધને ભદ્રાનો પડછાયો 19 ઓગસ્ટ સવારે 05:53 થી શરૂ થશે, જે બપોરે 1:32 સુધી ચાલશે. તેથી ભદ્રાની શરૂઆત પહેલાં અને અંત પછી રક્ષાસૂત્ર બાંધવું શુભ છે. તદુપરાંત રક્ષાબંધનના દિવસે સોમવાર- શ્રવણ નક્ષત્ર અને રક્ષાબંધનનો 90 વર્ષ બાદ દુર્લભ સંયોગ બની રહ્યો છે.

Raksha Bandhan  Shubh Muhurat

Raksha Bandhan  Shubh Muhurat :   રાખડી બાંધવાનું શુભ મુહૂર્ત


Raksha Bandhan  Shubh Muhurat :   19 ઓગસ્ટ, સોમવારે બપોરે 02.00 વાગ્યાથી સાંજના 7:00 વાગ્યા સુધી એટલે કે 5 કલાક સુધી વિશેષ શુભ મુહૂર્ત રહેશે. આ મુહૂર્ત દરમિયાન રક્ષાસૂત્ર બાંધવાથી ભાઈઓને સમૃદ્ધિ અને સૌભાગ્યની સાથે લાંબા આયુષ્યના આશીર્વાદ મળશે.

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે