Home Breaking News Rajput controversy : રાહુલ ગાંધીના નિવેદનથી ભાજપ ક્ષત્રિયોનો રોષ ઠંડો પાડવાનો કરશે...

Rajput controversy : રાહુલ ગાંધીના નિવેદનથી ભાજપ ક્ષત્રિયોનો રોષ ઠંડો પાડવાનો કરશે પ્રયાસ !!

0
996
Rajput controversy
Rajput controversy

Rajput controversy : લોકસભા ચૂંટણીને લઈને ગુજરાતમાં પુરસોત્તમ રૂપાલાના નિવેદનથી માહોલ ગરમાયેલો જોવા મળી રહ્યો છે, રૂપાલા દ્વારા ક્ષત્રીય સમાજની બેન- દીકરીઓ પર કરેલી ટીપ્પણીને લઈને ક્ષત્રીય સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે, ત્યારે આ તાજા ઘા પર કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પણ બળતામાં ઘી હોમવાનું કામ કરતું નિવેદન આપ્યું છે.      

Rajput controversy

Rajput controversy : લોકસભા ચૂંટણી 2024ને લઈને તમામ રાજકીય પક્ષો પોતાના વિરોધીઓ પર આકરા પ્રહાર કરી રહ્યા છે. કેટલીક વખત તેમનું નિવેદન વિવાદનો મુદ્દો બની જાય છે. હાલમાં જ ભાજપ નેતા પરષોત્તમ રૂપાલાએ કરેલી ટિપ્પણીથી રાજપૂત સમાજ રોષમાં છે. ત્યારે હવે રાહુલ ગાંધી (Rahul Gandhi)નો એક વીડિયો ઘણો વાયરલ થઈ રહ્યો છે, જેમાં તેઓ રાજા-મહારાજાઓને લઈને વાત કરી રહ્યા છે. પહેલા જોઈ લઈએ કે રાહુલ ગાંધીએ શું કહ્યું ?

Rajput controversy : વડાપ્રધાન મોદીએ રાહુલને લીધા આડેહાથ

Rajput controversy : વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે કર્ણાટકના બેલાગવી પહોંચ્યા હતા. અહીં તેમણે ચૂંટણી રેલીમાં  રાહુલ ગાંધીના નિવેદન પર આકરા પ્રહાર કરી કોંગ્રેસને આડે હાથ લીધી હતી, વડાપ્રધાને    કહ્યું- કોંગ્રેસના શેહઝાદાને આપણા રાજા-મહારાજાઓનાં યોગદાન યાદ નથી. તેઓ વોટબેંકની રાજનીતિ ખાતર રાજાઓ અને મહારાજાઓ સામે બોલવાની હિંમત કરે છે અને નવાબો, બાદશાહો અને સુલતાનો સામે એક શબ્દ પણ ઉચ્ચારવાની તાકાત નથી.

Rajput controversy

Rajput controversy : તમને જણાવી દઈએ કે ગુજરાતની લોકસભા ચૂંટણીમાં અત્યારે માત્ર એક જ મુદ્દે બધે ચર્ચા ચાલી રહી છે અને એ છે માત્ર ક્ષત્રીય અંદોલન, અત્રે નોંધનીય બાબત એ પણ છે કે રાજકોટ ભાજપના ઉમેદવાર પરોસત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રીય સમાજના રોષનો લાભ આડકતરી રીતે કોંગ્રેસને લાભ મળવાનો હતો, પરંતુ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના નિવેદનથી કોંગ્રેસ બેકફૂટ પર આવી જાય તો નવાઈ નહિ, તમને જણાવી દઈએ કે રાહુલના નિવેદનથી ભારતીય જનતા પાર્ટી ફરીવાર કોંગ્રેસ સમક્ષ એક્ટીવ થઇ ગઈ છે અને કોંગ્રેસ સામે પ્રહાર કરી ક્ષત્રીય સમાજના રોષને ઠંડો પાડવા પણ પ્રયાસ કરી  રહી છે.

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે