Home Breaking News RAHUL GANDHI on RAJPUT : રૂપાલા બાદ હવે રાહુલ ગાંધીએ કરી રાજપૂતોને...

RAHUL GANDHI on RAJPUT : રૂપાલા બાદ હવે રાહુલ ગાંધીએ કરી રાજપૂતોને અછાજે તેવી વાત  

0
979
RAHUL GANDHI on RAJPUT
RAHUL GANDHI on RAJPUT

RAHUL GANDHI on RAJPUT : એક તરફ રાજકોટમાં પરશોત્તમ રૂપાલાએ રાજા મહારાજાઓ વિશે કરેલી રોટી બેટીના વ્યવહારની ટિપ્પણીથી રાજ્યભરના ક્ષત્રિયો આક્રોષિત છે અને આંદોલન ચલાવી રહ્યા છે. ઠેર ઠેર રૂપાલાનો વિરોધ કરી રહ્યા છે, હજુ આ વિવાદ શમ્યો નથી ત્યાં કોંગ્રેસના રાહુલ ગાંધીએ રાજા મહારાજાઓ વિશે વિવાદી ટિપ્પણી કરી છે.

RAHUL GANDHI on RAJPUT

RAHUL GANDHI on RAJPUT :  લોકસભા ચૂંટણી 2024ને લઈને તમામ રાજકીય પક્ષો પોતાના વિરોધીઓ પર આકરા પ્રહાર કરી રહ્યા છે. કેટલીક વખત તેમનું નિવેદન વિવાદનો મુદ્દો બની જાય છે. હાલમાં જ ભાજપ નેતા પરષોત્તમ રૂપાલાએ કરેલી ટિપ્પણીથી રાજપૂત સમાજ રોષમાં છે. ત્યારે હવે રાહુલ ગાંધી (Rahul Gandhi)નો એક વીડિયો ઘણો વાયરલ થઈ રહ્યો છે, જેમાં તેઓ રાજા-મહારાજાઓને લઈને વાત કરી રહ્યા છે.

RAHUL GANDHI on RAJPUT :  રાહુલની વિવાદી ટિપ્પણીનો વીડિયો હર્ષ સંઘવીએ પોસ્ટ કર્યો

RAHUL GANDHI on RAJPUT : રાહુલ ગાંધીનો એક વીડિયો સામે આવ્યો છે જેમા એવુ કહી રહ્યા છે કે પહેલા જ્યારે રાજા મહારાજાઓનુ રાજ હતુ ત્યારે તેઓ જે ઈચ્છતા એ કરતા. કોઈની જમીન જોઈતો હોય તો ઉઠાવી લેતા હતા. રાહુલ ગાંધીના આ નિવેદનનો વીડિયો ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોસ્ટ કર્યો છે. હર્ષ સંઘવીએ ઈન્સ્ટાગ્રામ પર અને એક્સ પર આ વીડિયો પોસ્ટ કર્યો છે.

RAHUL GANDHI on RAJPUT : કોંગ્રેસે વીડિયોને ગણાવ્યો એડિટેડ

RAHUL GANDHI on RAJPUT

RAHUL GANDHI on RAJPUT : રાહુલ ગાંધીનો રાજા મહારાજાઓ પરની આ કથિત ટિપ્પણીનો વીડિયો વાયરલ થતા કોંગ્રેસના પ્રવક્તા મનિષ દોશીએ જણાવ્યુ છે કે રાહુલ ગાંધીના આ વીડિયો એડિટેડ છે. રાહુલ ગાંધીનો વીડિયો એડિટ કરીને રજૂ કરાયો છે. જો કે રાહુલ ગાંધીનો વીડિયો સામે આવતા જ રાજનીતિ શરૂ થઈ ગઈ છે. હર્ષ સંઘવીએ તેમના સોશિયલ મીડિયા પર પ્રતિક્રિયા આપી કે કોંગ્રેસના યુવરાજ ભૂલી ગયા છે કે રાજા મહારાજાઓએ આ દેશની અખંડિતા માટે તેમના રજવાડા સોંપી દીધા હતા. મન મરજી પ્રમાણે તો કોંગ્રેસની સરકારોએ ઉઠાવ્યુ અને લૂંટ્યુ છે.

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે