Home State Gujarat Rajkot Amdavad Highway પરની દરગાહ તોડી પડાઈ

Rajkot Amdavad Highway પરની દરગાહ તોડી પડાઈ

0
658

ગુજરાતમાં રાજ્ય સરકારે હાલ મોટાપાયે ગેરકાયદે દબાણોને દૂર કરવા માટે અભિયાન હાથ ધર્યું છે. આ અભિયાનના ભાગરૂપે સરકારે હવે Rajkot Amdavad Highway પર આવેલી ગેરકાયદે દરગાહ તોડી પાડી હતી. રાજકોટમાં આણંદપર ગામમાં નેશનલ હાઈવે-27 નજીક આવેલી યા હઝરત જલાલશાહપીરની દરગાહ તોડી પાડવામાં આવી છે. સરકારે અગાઉ ગેરકાયદે દબાણ દૂર કરવા માટે નોટિસ પાઠવી હતી.

જોકે, દરગાહના સંચાલક કટારિયા ઉસ્માનગની હાજીભાઈ ટ્રસ્ટે સરકારની નોટિસ સામે હાઈકોર્ટમાં અરજી કરી હતી. આ અરજીની સુનાવણી કરતા ગુજરાત હાઈકોર્ટના ન્યાયાધીશ અનિરુદ્ધા પી. માથીએ સરકારના નિર્ણયને જાળવી રાખ્યો હતો. ટ્રસ્ટ દરગાહની માલિકીના કોઈ પુરાવા રજૂ કરી શક્યું નહોતું. આથી ન્યાયાધીશ અનિરુદ્ધા પી. માથીએ ટ્રસ્ટની અરજી ફગાવી દીધી હતી. હાઈકોર્ટના આદેશ પછી સરકારે તુરંત જ દરગાહ તોડી પાડી હતી. સરકાર માટે હવે હાઈવેના વિસ્તરણનો માર્ગ મોકળો થયો છે.

Rajkot Amdavad Highway પરની દરગાહ તોડી પડાઈ

Rajkot Amdavad Highway પરની દરગાહ તોડી પડાઈ

Rajkot Amdavad Highway પરની દરગાહ તોડી પડાઈ

ગુજરાત હાઈકોર્ટે દરગાહ ગેરકાયદેસર હોવાથી અરજી ફગાવી

Rajkot Amdavad Highway પરની દરગાહ તોડી પડાઈ

હાઈવેના વિસ્તરણનો માર્ગ મોકળો થયો

Rajkot Amdavad Highway પરની દરગાહ તોડી પડાઈ

આવા વધુ સમાચાર માટે જોતા રહો

18 ના મોતનો જવાબદાર કોણ | Power Play 1854 | | VR LIVE #Gujarat#banaskantha#Deesa#FireworksFactoryFire#deesa#fire#banaskantha#MPGenibenThakor#FireAccident Topic – 18 ના મોતનો જવાબદાર કોણ સીએમડી : પદ્મકાંત ત્રિવેદી કોંગ્રેસ : પારશ જોશી ભાજપ : તરુણ બારોટ વકીલ – ધર્મેન્દ્ર ફોફાણી for your Question call:- 6355856123 Subscribe to us on YouTube: / @vrlivechannel Vrnewslive.com મોબાઈલ ફોન માં ચેનલ જોવા માટેની લીંક Mobile App: https://play.google.com/store/apps/de… | Website: www.vrlivegujarat.com

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે